સોમવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાતે પહોંચ્યાં હતા.આ બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી કેરળમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વધુમાં ખ્રિસ્તીા સમુદાયના પાદરીઓ સાથે બેઠકમાં પણ જોડાશે. આ દરમિયાન તેઓ કોચીમાં આવેલ INS ગરૂડ નેવલ એર સ્ટેાશન પર ઉતાર્યા હતા. કોચીમાં પરંપરાગત પોશાકમાં મોદીએ રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પગપાળા સ્વાાગત માટે ઉભેલા મોટી સંખ્યાપમાં લોકોનું અભિવાદન જીલ્યું હતું.
પીએમએ માર્ગની સાઈડમાં ઉભેલા લોકો સાથે હાથ ઊંચા કરી અભિવાદન કરતાની સાથે જ પુષ્પાવર્ષા થઈ હતી. મહત્વલનું છે કે વડાપ્રધાનની મુલાકાત માટે શહેરમાં ૨,૦૬૦ પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્તગ ગોઠવાયો છે. આ દરમિયાન કોચીમાં યુવમ કોન્લેી મ વને મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે જયારે કોઈ મિશન વાઈબ્રન્ટર બને છે ત્યારે તેની પાછળ વાઈબ્રન્ટ યુવાનોની ઉર્જા હોય છે આ અવસરે કાર્યક્રમના આયોજને બિરદાવતા પીએમએ કહ્યું હતું કે યુવમ દ્વારા કેરળના યુવાનોનો સંકલ્પુ અને આયોજન અદભુત છે તે બદલ હું સૌનો આભાર માનું છું. એક પ્રસંગને ટાંકીને વડાપ્રધાનએ કહ્યું હતું કે હુ તાજેતરમા કેરળના એક ૯૯ વર્ષના વ્યછક્તિય પ્રખ્યાપત ગાંધીવાદી વી.પી. અપ્પુ કુટ્ટા પોડુવાલને મળ્યોવ હતો. જેઓને પદ્મ પુરસ્કા રથી નવાજવામાં આવ્યાક હતા. તેઓએ કહ્યું કે કેરળના દરેક વ્યમક્તિપ પ્રતિભાશાળી છે. જેમની પાસેથી શીખવા મળે છે.
આદિ શંકરાચાર્યને યાદ કરતા કહ્યું કે આદિ શંકરાચાર્યને યાદ કરતા કહ્યું કે જયારે ભારતની પરંપરાઓ અને જ્ઞાનને પુનર્જીવિત કરવાની આવશ્યતકતા હતી ત્યાચરે આદિ શંકરાચાર્ય કેરળમાંથી આગળ આવ્યાી હતા.વધુમાં જયારે વિકૃતિ સામે સમાજને જાગૃત કરવાની જરૂર હતી ત્યાારે નારાયણ ગુરૂ જેવા સમાજ સુધારકોની આગેવાની મળી જે પણ કેરળ ના જ હતા. યુવા શક્તિહ જ દેશની વિકાસ યાત્રાનું સાચું બળ છે અને આપણી પાસે યુવા શક્તિળનો વિશાળ ભંડાર છે અને તે આખી દુનિયાને બદલી શકવાની તાકાત ધરાવે છે.






