• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્વ.કૃપાલીને ન્યાય આપોના નારા સાથે કોળી સમાજ દ્વારા ભાવનગર કલેકટર કચેરીએ ચક્કાજામ

કલેકટર કચેરી બહાર મસ મોટો પોલીસ કાફલો ખડકયો, રાજૂ સોલંકી, બળદેવ સોલંકી સહિતના આગેવાનોની અટકાયત

aaspassdaily by aaspassdaily
2023-04-25 13:15:49
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે આવેલી લોક વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી લાશ મળી આવી હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ આ બનાવને કોળી સમાજ દ્વારા હત્યા કરાય હોવાની શંકા રાખી તપાસ કરી જવાબદારને ઝડપી લઈ યોગ્ય ન્યાય અપાવવા પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી પરંતુ હજુ સુધી વિદ્યાર્થીનીના મોત અંગે ન્યાય મળેલ ન હોય આજે કોળી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ચક્કાજામ કરતાં પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.


તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતી અને પાલીતાણા ખાતે લોક વિદ્યાલય વાળુકડમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં જ રહેતી કૃપાલી નામની વિદ્યાર્થીનીનો બે એક મહિના પહેલા હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે જે તે સમયે ભારે ખળભળાટ જવા પામ્યો હતો.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરેલ પરંતુ પરિવારજનો દ્વારા વિદ્યાર્થીનીની હત્યા કરી લાશ નાખી દેવાયા હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાય માટે પોલીસ સમક્ષ અગાઉ પણ રજૂઆતો કરાઈ હતી આ બનાવને લાંબો સમય વીતી ગયા છતાં વિદ્યાર્થીનીના મોતના મામલે પરિવારને ન્યાય મળ્યો ન હોય આજે કોળી સમાજ દ્વારા શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ધરણા કરવા ઉપરાંત ચક્કાજામ સાથે ભારે સૂત્રોચાર કર્યા હતા.


આ રેલીના સંદર્ભે પોલીસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મસ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માટે ખડકી દેવાયો હતો અને કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવાયા હતા જ્યારે ચક્કાજામ કરી રહેલા રાજુ સોલંકી, બળદેવ સોલંકી સહિત આગેવાનોની અટકાયત કરી હતી.

Previous Post

મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદને PM મોદી સાથેની મુલાકાતની તસવીર ઈન્સ્ટાગ્રામ પર કરી શેર

Next Post

તણસા પાસે ઇનોવાની ગુલાટ, દીવ જઈ રહેલા પ્રવાસીઓ રસ્તામાં અટવાયા

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
તણસા પાસે ઇનોવાની ગુલાટ, દીવ જઈ રહેલા પ્રવાસીઓ રસ્તામાં અટવાયા

તણસા પાસે ઇનોવાની ગુલાટ, દીવ જઈ રહેલા પ્રવાસીઓ રસ્તામાં અટવાયા

જ્યારે નૂતને ગુસ્સામાં સેટ પર સંજીવ કુમારને થપ્પડ મારી, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી.

જ્યારે નૂતને ગુસ્સામાં સેટ પર સંજીવ કુમારને થપ્પડ મારી, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In