Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

MI Vs RR: એક મેચ અને પાંચ એવોર્ડ, આઇપીએલની 1000મી મેચમાં યશસ્વી જયસ્વાલને કેટલા રૂપિયા મળ્યા

aaspassdaily by aaspassdaily
2023-05-01 11:43:26
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

IPL 2023 ની 42મી મેચ યશસ્વી જયસ્વાલ માટે ઐતિહાસિક હતી. આઈપીએલની આ 1000મી મેચ હતી. જેમાં તેણે તોફાની સદી ફટકારી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી જયસ્વાલે 62 બોલમાં 124 રન બનાવ્યા હતા. જો કે તેમ છતાં રાજસ્થાન જીતી શક્યું ન હતું. તેને મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટે હરાવ્યો હતો. આ મેચ બાદ જયસ્વાલને ચાર ઈનામ મળ્યા હતા. આ માટે તેને તગડી રકમ પણ મળી હતી.

જયસ્વાલને તેની ઝડપી બેટિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે તેને એક લાખ રૂપિયા મળ્યા. તેને ‘મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ’ એવોર્ડ મળ્યો હતો. આ માટે 1 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેને ‘બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ લોન્ગેસ્ટ સિક્સ’, ‘ગેમચેન્જર ઓફ ધ મેચ’ અને ‘ઓન ધ ગો ફોર્સ’ માટે એવોર્ડ પણ મળ્યો હતો. આ રીતે તેને કુલ પાંચ ઈનામો મળ્યા. તેની કુલ ઈનામી રકમ 5 લાખ રૂપિયા છે.

રાજસ્થાન મુંબઈ સામે પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું. આ દરમિયાન ટીમે 212 રન બનાવ્યા હતા. યશસ્વી ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે 16 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમે 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલનું અત્યાર સુધી IPL 2023માં સારું પ્રદર્શન રહ્યું છે. તે અત્યારે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જયસ્વાલે 9 મેચમાં 428 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. જયસ્વાલે આ સિઝનમાં 56 ફોર અને 18 સિક્સર ફટકારી છે. ફાફ ડુ પ્લેસિસ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. તેણે 8 મેચમાં 422 રન બનાવ્યા છે. ડેવોન કોનવે ત્રીજા નંબરે છે. તેણે 414 રન બનાવ્યા છે.

Previous Post

આઇપીએલના ઇતિહાસમાં પ્રથમવાર એક જ દિવસમાં ચાર વખત બન્યો 200થી વધુનો સ્કોર

Next Post

મે મહિનામાં લોન્ચ થશે આ 6 સ્માર્ટફોન, સેમસંગ, વનપ્લસ, ગૂગલથી લઈને લિસ્ટમાં ઘણી બ્રાન્ડના ફોન

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
મે મહિનામાં લોન્ચ થશે આ 6 સ્માર્ટફોન, સેમસંગ, વનપ્લસ, ગૂગલથી લઈને લિસ્ટમાં ઘણી બ્રાન્ડના ફોન

મે મહિનામાં લોન્ચ થશે આ 6 સ્માર્ટફોન, સેમસંગ, વનપ્લસ, ગૂગલથી લઈને લિસ્ટમાં ઘણી બ્રાન્ડના ફોન

Motorolaના નવા ફોનમાં મજબૂત કેમેરા અને શાનદાર ડિસ્પ્લે, લીકમાં જોવા મળ્યો શાનદાર લુક

Motorolaના નવા ફોનમાં મજબૂત કેમેરા અને શાનદાર ડિસ્પ્લે, લીકમાં જોવા મળ્યો શાનદાર લુક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.