Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

યુવકનું અપહરણ કરી હત્યા કરવાના ગુનામાં શખ્સને આજીવનકેદ

મહુવાના ચોથા એડિશનલ જજનો ચુકાદો : પાંચ વર્ષ પહેલાં વાઘનગરના શખ્સે કરી હતી હત્યા

aaspassdaily by aaspassdaily
2023-05-01 16:39:06
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૧

આજથી પાંચ વર્ષ પહેલાં યુવકનું અપહરણ કરી હત્યા કરવાના ગુનામાં મહુવાની કોર્ટે આરોપીને આજીવનકેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના સુંદરનગર-વાઘનગરમાં રહેતા મનસુખ ઉર્ફે ભાવેશ હામાભાઇ મકવાણાએ આજ થી પાંચ વર્ષ પહેલા અશોકભાઈ વેલાભાઈ બારૈયાને પોતાની દીકરીને જોવાના બહાને સુંદરનગર બોલાવી અશોકભાઈનું અભ્યારણ કરી તેમને બાવળના ઝાડ સાથે લોખંડની સાંકળથી બાંધી દઈ તેનો મોબાઇલ ઝૂંટવી લઈને હત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના બહેન મનીષાબહેન વેલાભાઈ બારૈયાએ ગત તા. ૨૭/૫/ ૨૦૧૮ ના રોજ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગેનો કેસ મહુવાના ચોથા એડિશનલ સેશન્સ જજ દિવ્યાંગભાઈ સી. ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રૂબીનાબેન એચ ખલીયાણીની દલીલો,૭૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને ૪૪ સાહેદોની મૌખિક જુબાનીને ધ્યાને લઈને અદાલતે આરોપી મનસુખ ઉર્ફે ભાવેશ દામાભાઈ મકવાણાને કસૂરવાર ગણી આજીવનકેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

Previous Post

સૌથી વધુ અબજોપતિ ધરાવતા રાષ્ટ્રોમાં ભારત ત્રીજા સ્થાને

Next Post

આવતી કાલે 12 સાયન્સનું પરિણામ

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
આવતી કાલે 12 સાયન્સનું પરિણામ

આવતી કાલે 12 સાયન્સનું પરિણામ

મહાઠગ વિરાજ પટેલના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

મહાઠગ વિરાજ પટેલના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.