Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગ્રામ્ય પંથકમાં કેરી, જીરૂના પાકને માવઠાનો માર

ત્રણ દિવસની આગાહીમાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા કમોસમી માવઠા, અગાઉ બચી ગયેલી કેરીઓ ભારે પવનના કારણે ખરી ગઇ

aaspassdaily by aaspassdaily
2023-05-02 12:42:26
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૨

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં ત્રણ દિવસ માટે ભારે પવન સાથે કોમસમી વરસાદની રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીના પગલે સર્વત્ર ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ભર ઉનાળે અનેક વિસ્તારોમાં નદીઓ વહી હતી. જ્યારે ખેડૂતોને કેરી, જીરું, બાજરી સહિતના પાકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. આંબા પર રહેલી કેરીઓ ખરી જવા પામી છે. જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંચકોમાં ખાસ કરીને તળાજા, મહુવા, સિહોર પંથકના ખેડૂતોને વ્યાપક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર તથા જિલ્લામાં 29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રણ દિવસ માટે વરસાદ પડવાની કરેલી આગાહીના પગલે પ્રથમ દિવસે જ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ ત્રણે દિવસ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર, પાલીતાણા, તળાજા અને મહુવા પંથકમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડ્યો હતો જેના કારણે ભર ઉનાળે રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ હતી. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.


ભાવનગર જિલ્લાના શિહોર તથા તળાજા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે જેમાં અગાઉ માવઠાથી બચી ગયેલી કેરીઓ આ વખતે આંબા પરથી ખરી જવા પામી હતી આ ઉપરાંત જીરુંને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા નુકસાની નો વળતર આપવાની પણ માંગ ઉઠવા પામી છે.

Previous Post

ધો.12 સાયન્સ : ભાવનગર જિલ્લાનુ 82.51% પરિણામ

Next Post

ફાઇનાન્સ કંપનીને નકલી ઘરેણાં પધરાવી છ શખ્સે ૧૬ લોન લીધી

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
ફાઇનાન્સ કંપનીને નકલી ઘરેણાં પધરાવી છ શખ્સે ૧૬ લોન લીધી

ફાઇનાન્સ કંપનીને નકલી ઘરેણાં પધરાવી છ શખ્સે ૧૬ લોન લીધી

ફાઇનાન્સ કંપનીને નકલી ઘરેણાં પધરાવી છ શખ્સે ૧૬ લોન લીધી

ચોરી કરેલ ૧૧ બાઈક-સ્કૂટર સાથે ફુલસરનો શખ્સ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.