Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ચોરી કરેલ ૧૧ બાઈક-સ્કૂટર સાથે ફુલસરનો શખ્સ ઝડપાયો

અગાઉ પણ આ શખ્સ ચોરીના ગુનામાં ઝડપાયો હતો : નિલમબાગ પોલીસે રૂ.૨.૭૪ લાખના વાહનો કબજે કર્યા

aaspassdaily by aaspassdaily
2023-05-02 13:30:27
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૨

ભાવનગરના ફુલસર વિસ્તારમાં રહેતા મૂળ ભાંખલ ગામના શખ્સને નીલમબાગ પોલીસે ચોરી કરેલ ૧૧ બાઈક અને સ્કૂટર સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું નિલમબાગ પોલીસે જણાવ્યું હતું.

નીલમબાગ પોલીસ કાફલો શહેરના નિલમબાગ સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નંબર પ્લેટ વગરના કાળા કલરના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને નીકળેલા મિલન લક્ષ્મણભાઈ રાઠોડ ( રહે. મુખ્યમંત્રી આવાસ યોજના, ફુલસર ગામ, મૂળ રહે. ભાંખલ,તા. શિહોર ) ને અટકાવીને બાઈક અંગે પૂછપરછ કરતા આ બાઈક ચોરી કરેલ હોવાનું ખુલ્યું હતું.

પોલીસ પૂછપરછમાં તેણે આ બાઈક ઉપરાંત ૧૧ જેટલા બાઈક અને સ્કૂટર ભાવનગરની સર ટી. હોસ્પિટલ, બોરતળાવ, ગંગાજળિયા તળાવ, સિહોરના રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન આજુબાજુના વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન ચોરી કરેલા હોવાનું જણાવતા પોલીસે ૧૧ બાઈક અને સ્કૂટર તેમજ બે ટાયર મળી કુલ રૂ.૨,૭૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી. ઝડપાયેલો મિલન રાઠોડ અગાઉ પણ ચોરીના ગુનામાં નીલમબાગ પોલીસના હાથે ઝડપાયો હોવાનું જાણવા મળેલ છે.

વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલ મિલનને ગેરેજનું કામકાજ ફાવતું હોય તે ભીડભાડવાળી જગ્યા તથા વધારે વાહનો પાર્ક કરેલ હોય તેવી જગ્યાની રેકી કરી હેન્ડલ લોક ન હોય તેવા સ્કૂટર કે મોટર સાયકલને દોરવીને થોડે દૂર લઈ ગયા બાદ વાહન ચાલુ કરી ફરાર થઈ જતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

Previous Post

ફાઇનાન્સ કંપનીને નકલી ઘરેણાં પધરાવી છ શખ્સે ૧૬ લોન લીધી

Next Post

Google-Facebook-Tesla કંપનીમાં કરો ઇન્વેસ્ટ, ભારતમાં રહો અને યુએસ સ્ટોકબજારમાં કરો ઇન્વેસ્ટ, આ છે આસાન રસ્તો

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
Google-Facebook-Tesla કંપનીમાં કરો ઇન્વેસ્ટ, ભારતમાં રહો અને યુએસ સ્ટોકબજારમાં કરો ઇન્વેસ્ટ, આ છે આસાન રસ્તો

Google-Facebook-Tesla કંપનીમાં કરો ઇન્વેસ્ટ, ભારતમાં રહો અને યુએસ સ્ટોકબજારમાં કરો ઇન્વેસ્ટ, આ છે આસાન રસ્તો

મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ, એપ્રિલમાં સૌથી વધુ GST કલેક્શન, તોડ્યો 6 વર્ષનો રેકોર્ડ

મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ, એપ્રિલમાં સૌથી વધુ GST કલેક્શન, તોડ્યો 6 વર્ષનો રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.