Sunday, May 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભૂસ્ખલન કારણે બદ્રીનાથ હાઇવે બંધ

હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા

aaspassdaily by aaspassdaily
2023-05-05 10:12:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે વહીવટી તંત્રએ બદ્રીનાથ યાત્રાને રોકી દીધી છે. બદ્રીનાથ હાઈવે પર હેલંગમા ભૂસ્ખલન થતાં રસ્તો બંધ થઈ ગયો છે. પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે.
હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ યાત્રાને રોકી દેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો રસ્તામાં હજારો મુસાફરો ફસાયેલા છે. આ મામલે વહીવટી તંત્રએ માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, “હેલાંગમાં બદ્રીનાથ માર્ગના ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે.”
બદ્રીનાથ હાઈવે પર થયેલા ભૂસ્ખલનનો વીડિયો પણ વાયરલ થયો છે. પહાડીના ભૂસ્ખલન કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખો પથ્થર તૂટીને હાઈવે પર પડ્યો. ખડક પડવાનો વીડિયો ખૂબ જ ભયાનક છે. વીડિયોમાં ખડક તૂટવાના ફૂટેજ રૂંવાડા ઊભા કરી નાખે તેવા છે. વીડિયોમાં લોકોની ચીસાચીસો સંભળાઈ રહી છે. પથ્થરો તૂટીને નીચે પડતા લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરતા જોવા મળી રહ્યા છે. તો મુસાફરોના અનેક વાહનો પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જોકે, આ વાહનો અને મુસાફરોને કોઈ નુકસાન થયું નથી.

Previous Post

રાત્રે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા 25 વર્ષના યુવાનનું મોત

Next Post

યુક્રેનની રાજધાની કિવ વિસ્ફોટથી ધણધણી ઉઠયું

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
યુક્રેનની રાજધાની કિવ વિસ્ફોટથી ધણધણી ઉઠયું

યુક્રેનની રાજધાની કિવ વિસ્ફોટથી ધણધણી ઉઠયું

YouTuber અગસ્ત્ય ચૌહાણનું રોડ અકસ્માતમાં મોત

YouTuber અગસ્ત્ય ચૌહાણનું રોડ અકસ્માતમાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.