Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યાત્રાધામ ચોટીલામાં રોપ-વે સામેની અરજી ફગાવતી ગુજરાત હાઇકોર્ટ

aaspassdaily by aaspassdaily
2023-05-05 11:57:34
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલાના રોપ-વે પ્રોજેકટમાં હવે વિઘ્ન પણ દુર થયું છે, આ યાત્રાધામમાં રોપ-વે બનાવવાના પ્રોજેકટ સામે હાઇકોર્ટમાં થયેલી અરજી ફગાવી દેવાઇ છે. ચોટીલા ડુંગર પર તૈયાર થયેલા આ પ્રોજેકટ સંદર્ભમાં અરજદારે સવાલો ઉઠાવ્યા હતા પરંતુ ભાવિકો અને યાત્રિકોની સુવિધા માટે તથા પ્રવાસનને વેગ આપવા માટે યાત્રાધામની પવિત્રતા જળવાઇ રહે તે નિશ્ચીત કરીને આ રોપ-વે પ્રોજેકટ તૈયાર કરાયો હતો જેની સામેની અરજી હાઇકોર્ટે ફગાવતા આ રોપ-વે પ્રોજેકટ આગળ વધારાશે. આ રોપ-વે પ્રોજેકટ અંગે કેન્દ્ર સહિતની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
જુનાગઢમાં ગીરનાર રોપ-વેને મંજૂરી મળી તે સમયે જ ચોટીલા ડુંગર ઉપર પણ રોપ-વેની યોજના અંગે ચર્ચા થઇ હતી પરંતુ આ રોપ-વે પ્રોજેકટ માટે જે ટેકનોલોજી અપનાવાઇ રહી છે તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન થઇ હતી અને ખાસ કરીને મોરબી પુલ દુર્ઘટનાનો હવાલો આપીને જણાવ્યું કે આ પ્રકારની આઉટડેટ ટેકનોલોજીના કારણે યાત્રિકો પર જોખમ સર્જાશે અને મોટી દુર્ઘટના થવાનો પણ ભય છે. ઉપરાંત કોન્ટ્રાકટર અંગે પણ પ્રશ્ન ઉઠાવાયા હતા. પરંતુ ગુજરાત હાઇકોર્ટે તમામ પાસાઓને તપાસ્યા બાદ આ પ્રોજેકટને લીલી ઝંડી આપી દીધી છે અને ટુંક સમયમાં આ પ્રોજેકટ આગળ વધશે તે નિશ્ચીત છે.

Previous Post

આ લોકો પર 50 દિવસ સુધી ધનની વર્ષા થશે, જીવનમાં આવશે શુભફળ!

Next Post

ઑસ્ટ્રેલિયાના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાનને એફએટીએફના ‘ગ્રે લિસ્ટ’માં ધકેલવા ભારતની તૈયારી
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને એફએટીએફના ‘ગ્રે લિસ્ટ’માં ધકેલવા ભારતની તૈયારી

June 30, 2026
પશ્ચિમ બંગાળમાં આવેલ હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં વિકરાળ આગ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં આવેલ હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં વિકરાળ આગ

June 30, 2026
યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક ટકરાતા ચારના મોત
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક ટકરાતા ચારના મોત

June 30, 2026
Next Post
ઑસ્ટ્રેલિયાના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

ઑસ્ટ્રેલિયાના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

ઉદ્યોગપતિઓ ગુજરાતનાં અને સત્તાધીશો પણ, મુંબઈને બનાવવા માંગે છે ગુલામ- સંજય રાઉત

ઉદ્યોગપતિઓ ગુજરાતનાં અને સત્તાધીશો પણ, મુંબઈને બનાવવા માંગે છે ગુલામ- સંજય રાઉત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.