Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ODI World Cup 2023: અમદાવાદમાં રમાઈ શકે છે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ, ઓક્ટોબરમાં શરૂ થશે ટૂર્નામેન્ટ

aaspassdaily by aaspassdaily
2023-05-05 16:47:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. તે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ શકે છે. વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના સ્થળને નક્કી કરવા જઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં આમને સામને થઈ શકી નથી.

વિશ્વભરના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે આ બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને થશે. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. બીસીસીઆઈ આ અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે.

અહેવાલો અનુસાર, ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને ટૂર્નામેન્ટની અંતિમ મેચ નવેમ્બરમાં રમાશે. આ માટે અનેક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાલાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની તમામ મેચ ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં રમાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ભારતે ડકવર્થ લુઈસના નિયમ અનુસાર આ મેચ 89 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન સામે 40 ઓવરમાં માત્ર 212 રન જ થયા હતા. વરસાદના કારણે તેમને 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 140 રનની યાદગાર ઇનિંગ રમી હતી.

 

Previous Post

Loan On Fixed Deposit: પૈસાની જરૂર હોય ત્યારે તોડશો નહીં FD, મળી જશે લોન, જાણો કેવી રીતે કરશો એપ્લીકેશન

Next Post

Airtel Prepaid Plan: Airtelનો વાર્ષિક પ્લાન હિટ, 5G ડેટા અને અનલિમિટેડ કૉલ્સ 365 દિવસની માન્યતા સાથે ઉપલબ્ધ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

April 3, 2026
Next Post
Airtel Prepaid Plan: Airtelનો વાર્ષિક પ્લાન હિટ, 5G ડેટા અને અનલિમિટેડ કૉલ્સ 365 દિવસની માન્યતા સાથે ઉપલબ્ધ

Airtel Prepaid Plan: Airtelનો વાર્ષિક પ્લાન હિટ, 5G ડેટા અને અનલિમિટેડ કૉલ્સ 365 દિવસની માન્યતા સાથે ઉપલબ્ધ

32GB RAM સાથે બે શાનદાર ગેમિંગ લેપટોપની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ સહિતની તમામ વિગતો

32GB RAM સાથે બે શાનદાર ગેમિંગ લેપટોપની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ સહિતની તમામ વિગતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.