• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

અમેરિકાએ હોર્મુઝ મુદ્દો એકતરફ મૂકી દેતા ચીને ખાડી દેશો સાથે વાટાઘાટો શરૂ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-04-03 11:45:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હોર્મુઝમાંથી જહાજને પસાર કરાવવા માટે હવે ચીન એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ખાસ કરીને ક્રૂડ

અને ગેસને લઈને ચીને સક્રિયતા દેખાડી છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી હોર્મુઝ જળમાર્ગમાં ઊભી

થયેલી સ્થિતિનો નીવેડો કાઢવા હવે ચીન અખાતી દેશ સાથે વાતચીત કરી રહ્યો છે. હોર્મુઝ ક્રીક બંધ

થતા દુનિયાના અનેક દેશને નુકસાન થઈ રહ્યું છે. અખાતી દેશ સહિત એશિયાના અનેક દેશમાં ઊર્જા

સંકટ ગંભીર બની રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝમાં બની રહેલા હાલાત પર મૌન સેવી લેતા હવે ચીન સક્રિય થયો છે.

ચીન હોર્મુઝ જળમાર્ગમાં ફરી નિયમિતતા અને પ્રતિબંધ દૂર થાય એ માટે તમામ પક્ષો સાથે વાતચીત

કરી રહ્યો છે. ચીનનું એવું કહેવું છે કે, દરેક દેશે આ દિશામાં કામ કરવું જોઈએ અને હોર્મુઝમાં ઊભી

થયેલી મુશ્કેલીઓનો નીવેડો લાવવો જોઈએ. ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, એમે

એવુ માનીએ છીએ કે, હોર્મુઝ જળમાર્ગ અને એની આસપાસના સમુદ્રી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા

જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયો સાથે આ વિશે વાતચીત કરવી જોઈએ. તમામ દેશે આ દિશામાં કામ

કરવું જોઈએ. ચીન તમામ અખાતી દેશ સાથે વાતચીત કરીને સંપર્કમાં છે. હોર્મુઝ જળમાર્ગમાં જહાજનું

અટકી જવું એ પાછળનું ખરૂ કારણ અમેરિકા, ઈઝરાયલ તરફથી ઈરાન સામે ગેરકાયદેસર રીતે કરેલી

સૈન્ય કાર્યવાહી છે. આ વિસ્તારમાં સુરક્ષાની વ્યવસ્થા જ દુશ્મનીને જાકારો આપશે. સૈન્ય શક્તિ દેખાડીને

આ મુદ્દાનો ઉકેલ નહીં મળે. સંઘર્ષ કોઈ પણના પક્ષમાં આગળ વધે એ કોઈના હિતમાં નથી. ચીન અને

પાકિસ્તાન 5 મુદ્દાઓ પર સહમત થયા હતા, જેમાં યુદ્ધની સ્થિતિમાં શાંતિ વાર્તા માટે દેશ સહમત થાય

એ પ્રાધાન્ય છે. હવે ચીન પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે જહાજ પસાર થાય અને સુરક્ષાની ગેરેન્ટી મળે

એવી માગ કરી રહ્યો છે. આ પહેલા ટ્રમ્પે એવું કહ્યું હતું કે, હોર્મુઝને સુરક્ષિત રાખવાની જવાબદારી

અમેરિકાની નથી.

Tags: Chinastrait of hormuz
Previous Post

ઈરાનના અલબોર્જ પ્રાંતમાં મોટા બ્રિજ ઉપર કરાયો હુમલો

Next Post

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In