Thursday, May 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનના અલબોર્જ પ્રાંતમાં મોટા બ્રિજ ઉપર કરાયો હુમલો

ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે કરેલા હુમલામા વ્યાપક નુકસાન

dharmendravaghela by dharmendravaghela
2026-04-03 11:38:08
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે અનેક એવા અખાતી દેશને ભોગવવાનો વારો આવ્યો છે.

ઈરાનના અલબોર્જ પ્રાંતમાં એક મોટા ઈન્ફ્રા. પ્રોજેક્ટ B1 બ્રિજને મોટું નુકસાન થયું છે. વિગત એવી

મળી છે કે, અમેરિકા અને ઈઝરાયલે હુમલો કરી દેતા આ બ્રિજને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમલો થતા

વીજ સપ્લાય ખોરવાઈ ગઈ હતી. અંધારપટ છવાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
B1 બ્રિજ તૈયાર થઈ ગયો હતો. હુમલાને કારણે અચાનક વીજળી ગૂલ થઈ જતા આસપાસના

રહેવાસીઓના દૈનિક જીવનને માઠી અસર પહોંચી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા દોઢ

મહિનાથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત બની રહી છે. ઑક્ટોબર 2023માં ઈઝરાયલ અને હમાસ

વચ્ચે યુદ્ધ થયું, જે પછી આસપાસના દેશ સુધી પહોંચી ગયું. એ પછી ઈઝરાયલે લેબનનના હિજબુલ્લાહ

પર હુમલા કર્યા હતા, યમનના હુતીના વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાં જહાજને રોકવાનું શરૂ કરી દેતા

મામલ વણસ્યો હતો. એ પછી ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે માહોલ ગરમાયો

હતો.
હમાસ, હિજબુલ્લાહ અને હુતી આ ત્રણેય ઈરાનના સમર્થનમાં છે. તેથી ઈરાન ઈઝરાયલના નિશાના પર

છે. B1 બ્રિજ ઉત્તર કરજ પ્રાંતમાં આવેલો છે. આ મિડલ ઈસ્ટનો સૌથી મોટો પૂલ બનવાનો હતો. આશરે

400 મિલિયન યુએસ ડૉલર એટલે કે, 37 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ તેને તૈયાર કરવામાં

થયો હતો. આ બ્રિજ 1050 મીટર લાંબો છે અને 136 મીટર ઊંચાઈ ધરાવતા પોલ પર તૈયાર કરાયો છે.

આ એક નિર્માણાધીન પૂલ હતો. આ કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. ઈઝરાયલ અને અમેરિકા એ

સંયુક્ત રીતે હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર વીજળી ગૂલ થતા હોસ્પિટલ અને સ્કૂલ જેવી સંસ્થાઓને

અસર પહોંચી છે.
આ લડાઈ હવે સૈનિક અને હથિયાર પૂરતી સિમિત રહી નથી, રસ્તાઓ, વીજળીઘર, બ્રિજ, તેલ ટર્મિનલ

અને પોર્ટ જેવા વિસ્તાર પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ એ જ બધા માળખા છે જેનાથી એક દેશ

ચાલતો હોય છે. વૉરમાંથી હવે ઈન્ફ્રા. વૉર બની રહી છે. અમેરિકાની આ દુશ્મન દેશને અંદરથી તોડી

નાંખવાની રણનીતિનો એક ભાગે છે.

Tags: attack on bridgeIran
Previous Post

યુએસ આર્મીના વરિષ્ઠ અધિકારીને તાત્કાલિક પદ છોડવા ફરમાન

Next Post

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.