• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વનડે વર્લ્ડ કપ 2023 રમવા ભારત આવશે પાકિસ્તાન ટીમ?

આ ટુર્નામેન્ટ ક્યાં રમાશે તે હજુ સ્પષ્ટ નથી: પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું- બંને દેશોના સંબંધની અસર રમત પર પડવી જોઈએ નહીં

aaspassdaily by aaspassdaily
2023-05-06 10:28:18
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતની મેજબાનીમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ રમાવવાનો છે. પરંતુ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આ આઈસીસી ટુર્નામેન્ટ રમવા માટે ભારત આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સુધર્યા નથી. બંને ટીમો અનેક વર્ષોથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમ્યા નથી. ભારતીય ટીમ પાકિસ્તાન જતી નથી કે પાકિસ્તાનની ટીમ ભારત આવતી નથી. આ મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન ટીમ ભારત આવી શકે છે.
બિલાવલ ભુટ્ટો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) માં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. પણજીમાં મીડિયા સાથે વાત કરતા ભુટ્ટોને પૂછવામાં આવ્યું કે શું તેમની સરકાર વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારત મોકલશે. તેના જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું કે બંને દેશોના સંબંધની અસર રમત પર પડવી જોઈએ નહીં અને તેઓ કોશિશ કરશે કે વર્લ્ડ કપની સ્થિતિમાં પણ આવું જ થાય. તેમણે કહ્યું કે રમતને રાજકારણમાં ભેળવવું જોઈએ નહીં.
એશિયા કપ 2023 પાકિસ્તાનની મેજબાનીમાં રમાનાર છે. આ ટુર્નામેન્ટ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને BCCI વચ્ચે વિવાદ ચાલુ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ છે જે બીસીસીઆઈના સચિવની પણ જવાબદારી નિભાવે છે. જય શાહે પહેલા જ કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં. આવામાં
ભારતીય ટીમ વર્ષ 2008 બાદથી પાકિસ્તાન રમવા ગઈ નથી. 2008 એશિયા કપ માટે ભારતીય ટીમ છેલ્લે પાકિસ્તાન પ્રવાસે ગઈ હતી. બંને પાડોશી દેશોએ છેલ્લે 2012 માં મર્યાદીત ઓવરોની બાઈલેટરલ સિરીઝ રમી હતી. જ્યારે પાકિસ્તાને ત્રણ ટી20 ઈન્ટરનેશનલ અને આટલી જ વનડે મેચો માટે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. એવામાં આશા વ્યકત કરાઈ રહી હતી કે ટીમ ઈન્ડિયા પર પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે.

Previous Post

કોરોના હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી પણ ગ્લોબલ હેલ્થ થ્રેટ છે જ- WHO

Next Post

બાળકોની કસ્ટડી માટે માતા-પિતા બન્ને હકદાર

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
બાળકોની કસ્ટડી માટે માતા-પિતા બન્ને હકદાર

બાળકોની કસ્ટડી માટે માતા-પિતા બન્ને હકદાર

સૌરાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ

સૌરાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In