Wednesday, April 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોના હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી પણ ગ્લોબલ હેલ્થ થ્રેટ છે જ- WHO

કોરોનાએ દુનિયાભરમાં 6.9 મિલિયનથી વધારે લોકોના જીવ લીધા

aaspassdaily by aaspassdaily
2023-05-06 10:27:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

WHOના અનુસાર, કોવિડ-19 વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી સમાપ્ત થઈ ગઈ છે, જો કે, તેનો અર્થ એ નથી કે, વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરા તરીકે કોવિડ-19 ખતમ થઈ ગયું છે. આંકડા અનુસાર, મૃત્યુદર જાન્યુઆરીમાં 2021માં દર અઠવાડીયએ 100,000થી વધારે લોકોને શિખરથી ધીમી થઈ ગઈ છે અને 24 એપ્રિલના અઠવાડીયામાં 3500થી વધારે થઈ ગઈ છે.
WHOએ કહ્યું કે, કોરોનાને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીને હટાવવાનો નિર્ણય છેલ્લા એક વર્ષમાં થયેલા કોવિડના કેસમાં ઘટાડાને જોતા લેવાયો છે. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, કોવિડની એટલી મોટી અસર થઈ કે, સ્કૂલથી લઈને ઓફિસ પણ બંધ રહ્યા. કેટલાય લોકો તણાવ અને ચિંતામાંથી પસાર થયાં. તેનાથી વિશ્વની અર્થવ્યવસ્થા પણ નષ્ટ થઈ ગઈ WHOએ જણાવ્યું કે, 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી હતી. જો કે, WHOએ સ્પષ્ટ કર્યું છે કોરોના હજૂ પણ ગ્લોબલ હેલ્થ થ્રેટ બનેલ છે.
સમગ્ર દુનિયામાં મોતનું તાંડવ મચાવનાર કોરોના વાયરસને લઈને રાહતના સમાચાર છે. WHOએ કોવિડને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોવિડ- 19 હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી રહી. તેને લઈને ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં નિર્ણય લેવાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસ જે દુનિયાભરમાં 6.9 મિલિયનથી વધારે લોકોના જીવ લીધા તે હવે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી રહી. WHOએ જણાવ્યું કે, 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી હતી. જો કે, WHOએ સ્પષ્ટ કર્યું છે કોરોના હજૂ પણ ગ્લોબલ હેલ્થ થ્રેટ બનેલ છે.
WHOના જણાવ્યા અનુસાર, જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી હતી, તો ચીનમાં 100થી ઓછા કેસ આવ્યા હતા અને કોઈ મોત થયા નહોતા. પણ ત્રણ વર્ષ બાદ આ આંકડો વધીને 70 લાખે પહોંચી ગયો છે. અમને લાગે છે કે, તેમાં લગભગ 2 કરોડ લોકોના જીવ ગયા છે.

Previous Post

દુનિયામાં પહેલીવાર માતાના ગર્ભમાં જ કરી બાળકની બ્રેઈન સર્જરી

Next Post

વનડે વર્લ્ડ કપ 2023 રમવા ભારત આવશે પાકિસ્તાન ટીમ?

aaspassdaily

aaspassdaily

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
Next Post
વનડે વર્લ્ડ કપ 2023 રમવા ભારત આવશે પાકિસ્તાન ટીમ?

વનડે વર્લ્ડ કપ 2023 રમવા ભારત આવશે પાકિસ્તાન ટીમ?

બાળકોની કસ્ટડી માટે માતા-પિતા બન્ને હકદાર

બાળકોની કસ્ટડી માટે માતા-પિતા બન્ને હકદાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.