• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

GPCB બોર્ડનું લાયસન્સ આપવાના નામે મહાઠગ કિરણ અને પત્ની માલિનીએ પડાવ્યા રૂ. 31.11 લાખ

મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી આચરી : સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2023-05-06 11:31:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે ત્યાં ફરી માલિની પટેલ અને કિરણ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોલા પોલીસ સ્ટેશનમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બંનેએ મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલ અને માલિની પટેલે વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખ પડાવ્યા હતા. જોકે, તેમાંથી તેઓએ વેપારીને 11.75 લાખ પરત આપ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીના જોધપુર ગામે રહેતા અને બી.એન બ્રધર્સ નામની સિરામિક મશીનરીની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ પટેલને વર્ષ 2017માં કિરણ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. એ સમયે કિરણે ભરતભાઈને PMO ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. તેણે ભરતભાઈને ઘણી મોટી મોટી વાતો કરી હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ સુધીની ઓળખાણ હોવાનું પણ જણાવ્યું હતું. જેથી ભરતભાઈએ કિરણની ફાંકાફોજદારી સાચી માની લીધી હતી
ભરતભાઈ મોરબીની કેમિકલ ફેક્ટરીમાં પણ ભાગીદારી ધરાવતા હોવાથી તેમણે પોતાની કેમિકલ કંપની માટે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)માંથી લાયસન્સ કઢાવી આપવાની વાત કિરણ પટેલને કરી હતી. જે બાદ કિરણ પટેલે તેમને થોડા જ દિવસોમાં લાયસન્સ કઢાવી આપવાનો વાયદો આપ્યો હતો. થોડા દિવસ બાદ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ ભરતભાઈ પટેલને સોલા એચસીજી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન તેઓએ ભરતભાઈને પ્રોસિજર ફી તરીકે રૂ.40થી 45 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી ભરતભાઈએ બંનેને 42.86 લાખ રૂપિયા આપ્યા હતા.
લાંબા સમય સુધી GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)નું લાયસન્સ ન આવતા તેમણે કિરણ પટેલને ફોન કર્યા હતા. જોકે, તેણે ફોન ઉપાડ્યો નહોતો. વારંવાર ફોન કરવા છતાં તે ફોન ઉપાડી રહ્યો નહોતો. આખરે કંટાળીને તેઓએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીમાં તપાસ કરાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આવી કોઈપણ પ્રકારની અરજી આવી નથી. જેથી તેણે કિરણ પટેલનો કોન્ટેક્ટ કરીને પૈસા પાછા માંગ્યા હતા. જોકે, કિરણ અને માલિનીએ 11.75 લાખ પાછા આપ્યા હતા. જ્યારે 31.11 લાખ પરત આપ્યા નહોતા. જેથી હવે સમગ્ર મામલો સામે આવતા ભરતભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને મહાઠગ અને માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Previous Post

કેદી કે કાનૂની કસ્ટડીમાં લેવાયેલા મતદાન ન કરી શકે: સુપ્રીમ

Next Post

શું તમે પણ વધારે પડતું લસણ ખાઓ છો? આ નુકસાન માટે તૈયાર રહો

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
શું તમે પણ વધારે પડતું લસણ ખાઓ છો? આ નુકસાન માટે તૈયાર રહો

શું તમે પણ વધારે પડતું લસણ ખાઓ છો? આ નુકસાન માટે તૈયાર રહો

આ એક વસ્તુ રોજ ખાઓ, વજન ઘટશે અને કબજિયાતમાં રાહત મળશે

આ એક વસ્તુ રોજ ખાઓ, વજન ઘટશે અને કબજિયાતમાં રાહત મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In