Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી સ્ટેડિયમમાં ગુજરાતે લખનઉને 56 રને હરાવ્યું

ગુજરાત ટાઇટન્સ સતત બીજીવાર પ્લેઑફમાં

aaspassdaily by aaspassdaily
2023-05-08 10:23:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં રવિવારે દિવસની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 56 રને હરાવ્યું હતું.
લખનઉને 228 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન જ બનાવી શકી હતી. લખનઉ તરફથી સૌથી વધુ ક્વિન્ટન ડી કોકે 41 બોલમાં 70 રન ફટકાર્યા હતા. કાઇલ મેયર્સ 32 બોલમાં રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સૌથી વધુ મોહિત શર્માએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નૂર અહેમદ, રાશિદ ખાન અને મોહમ્મદ શમીને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ હવે ગુજરાતે પ્લેઑફમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત ટાઇટન્સ સતત બીજીવાર પ્લેઑફમાં પહોંચી છે.

Previous Post

ડુંગર ગામે 100થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

Next Post

2024ના ગણતંત્ર દિવસની પરેડમાં માત્ર મહિલાઓ હશે

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
2024ના ગણતંત્ર દિવસની પરેડમાં માત્ર મહિલાઓ હશે

2024ના ગણતંત્ર દિવસની પરેડમાં માત્ર મહિલાઓ હશે

યૂક્રેનના બખમુત શહેર પર રશિયાનો ફોસ્ફરસ બોમ્બ હુમલો

યૂક્રેનના બખમુત શહેર પર રશિયાનો ફોસ્ફરસ બોમ્બ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.