Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નરેન્દ્ર મોદીને વધુ એક વખત યુએસના મહેમાન બનવા આમંત્રણ

કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પીએમ મોદીને જૂન મહિનામાં આમંત્રણ અપાયું

aaspassdaily by aaspassdaily
2023-05-11 10:30:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુએસ પ્રમુખ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક વખત તેમના મહેમાન બનવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓએ 22 જૂન, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર રાજ્ય મુલાકાત માટે આમંત્રિત કર્યા છે. જેમાં રાજ્ય રાત્રિભોજનનો સમાવેશ થશે. તેમાં વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદનમા જાહેર કરાયુ છે.
મહત્વનું છે કે બંને નેતાઓ છેલ્લીવાર નવેમ્બરમાં મળ્યા હતા. આ આમંત્રણ ને સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યું હોવાનું જણાય છે. આવી મુલાકાત દેશમાં અને રાજ્યમાં થતી મુલાકાત કરતા સંપૂર્ણપણે અલગ હોય છે. મુલાકાત દરમિયાન ઘણા વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. નોંધનીય છે કે જી-20 સમીત સહિતના ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પીએમ મોદીને જૂન મહિનામાં આમંત્રણ અપાયું છે. મુલાકાત થાય તો પીએમ મોદી અને યુએસ પ્રેસિડેન્ટ ની ડીનર પાર્ટી આ ત્રીજી સત્તાવાર મુલાકાત અને સ્ટેટ ડિનર હશે. અગાઉ મોદી સપ્ટેમ્બર 2021મા અમેરિકાની મુલાકાતે ગયા હતા.

Previous Post

રાજ્ય સરકારે જાહેર કરી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

Next Post

ઈમરાન ખાનના સમર્થકોએ પાક પીએમના ઘર પર હુમલો કર્યો

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
ઈમરાન ખાનના સમર્થકોએ પાક પીએમના ઘર પર હુમલો કર્યો

ઈમરાન ખાનના સમર્થકોએ પાક પીએમના ઘર પર હુમલો કર્યો

સુરત હીરા ઉદ્યોગમાં છેતરપિંડીના બનાવો વધ્યા

સુરત હીરા ઉદ્યોગમાં છેતરપિંડીના બનાવો વધ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.