Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

એલન મસ્ક છોડશે ટ્વીટરના સીઈઓનું પદ

ઉત્તરાધિકારી તરીકે મહિલા છ અઠવાડિયામાં પદભાર સંભાળી લેશે

aaspassdaily by aaspassdaily
2023-05-12 10:17:24
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટ્વીટરના સીઈઓ એલન મસ્ક જલ્દી જ સીઈઓ પરને અલવિદા કહેવા જઈ રહ્યા છે. તેમણે ટ્વીટર માટે નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. તે એક મહિલા છે જે આવતા છ અઠવાડિયામાં પદભાર સંભાળી શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના સીઈઓ એલન મસ્કે પદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ટ્વીટર માટે નવા સીઈઓની પસંદગી કરવામાં આવી છે. જે જલ્દી જ પદભાર સંભાળશે. મસ્કે પોતાના નવા સીઈઓના નામની જાહેરાત નથી કરી પરંતુ એ સંકેત આપ્યો છે કે તે એક મહિલા છે.
મસ્કે ટ્વીટર પર કહ્યું છે કે એ જાહેરાત કરીને ઉત્સાહિત છું કે મેં ટ્વીટર માટે નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. તે આવનાર છ અઠવાડિયામાં પદભાર સંભાળી લેશે. રાજીનામા બાદ મારી ભુમિકા કાર્યકારી અધ્યક્ષ અને મુખ્ય પ્રોદ્યોગિકી અધિકારીની હશે. એલન મસ્કે ગયા મહિનાના અંતમાં ટ્વીટર પર યુઝર્સ માટે એખ મોટો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે યુઝર્સને પ્રતિ આર્ટિકલના આધાર પર પૈસા ચુકવવા પડશે. તેમણે કહ્યું હતું કે જો યુઝર્સ મહિનાની સદસ્યતા માટે સાઈન અપ નહીં કરે તો તેમના આર્ટિકલ વાંચવા માટે વધારે ચુકવણી કરવાની રહેશે.

Previous Post

આખરે કિયા સેલ્ટોસને મળી ગયું આ ખાસ ફિચર! જબરદસ્ત સ્ટાઈલમાં આવી રહ્યું છે SUVનું ફેસલિફ્ટ મોડલ

Next Post

30000 રૂપિયાની માસિક સેલેરી અને પ્રોપર્ટી કરોડોની!

aaspassdaily

aaspassdaily

Related News

ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડીને કોઇપણ ભોગે બંધ થવા નહીં દેવાય : ટ્રમ્પ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

યુએસ સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
Next Post
30000 રૂપિયાની માસિક સેલેરી અને પ્રોપર્ટી કરોડોની!

30000 રૂપિયાની માસિક સેલેરી અને પ્રોપર્ટી કરોડોની!

મંકિપોક્સ પણ  હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી, WHO ચીફનું એલાન

મંકિપોક્સ પણ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી, WHO ચીફનું એલાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.