Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચીને G20 બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી કાશ્મીરને ગણાવ્યો ‘વિવાદિત વિસ્તાર’ ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપનો કર્યો પ્રયાસ: આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20ની બેઠકમાં ભાગ નહિ લે

aaspassdaily by aaspassdaily
2023-05-20 10:43:22
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકને લઈ સમાચાર સામે આવ્યા છે. ચીને ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે. ચીને કહ્યું કે, તે આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ભાગ લેશે નહીં. દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો વિરોધ કરી રહેલા અને તેના વલણથી પાકિસ્તાનની તરફેણ કરી રહેલા ચીને તો એ કહેવાની હિંમત કરી છે કે, તે ‘વિવાદિત’ વિસ્તારમાં આવી કોઈપણ બેઠક યોજવાનો ‘જોરદાર’ વિરોધ કરે છે.
ભારતની અધ્યક્ષતામાં ત્રીજી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક 22 થી 24 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં યોજાવા જઈ રહી છે. નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને પૂછવામાં આવ્યું કે, શું ચીન ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત G20 બેઠકોનો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે. તેથી તેમણે કહ્યું કે ‘ચીન વિવાદિત પ્રદેશ પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં. યોગાનુયોગ ચીન પાકિસ્તાનનું નજીકનું સાથી છે. જ્યારે પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત અસહજ રહ્યા છે.

Previous Post

ગંધાર ગામમાં આવેલા દરિયામાં 7 તણાયા, ત્રણ બાળકો સહિત પાંચના મોત

Next Post

2000ની નોટમાં સોનું ખરીદવું હોય તો ભાવ 70 હજાર!

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
2000ની નોટમાં સોનું ખરીદવું હોય તો ભાવ 70 હજાર!

2000ની નોટમાં સોનું ખરીદવું હોય તો ભાવ 70 હજાર!

Multibagger Stocks: ટાટા ગ્રૂપના આ સ્ટોકમાં મળ્યું અદ્ભુત રિટર્ન, હવે વેચવાનો વારો આવ્યો, નિષ્ણાતોએ આપ્યા તીવ્ર ઘટાડાના સંકેત

Multibagger Stocks: ટાટા ગ્રૂપના આ સ્ટોકમાં મળ્યું અદ્ભુત રિટર્ન, હવે વેચવાનો વારો આવ્યો, નિષ્ણાતોએ આપ્યા તીવ્ર ઘટાડાના સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.