Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

દેશમાં પ્રાદેક્ષીક પક્ષોનો દબદબો : વિશ્લેષણ

સૌથી વધુ ધારાસભ્યો પ્રાદેશીક પક્ષો પાસે ભાજપ બીજા, કોંગ્રેસ ત્રીજા સ્થાને

aaspassdaily by aaspassdaily
2023-05-29 12:22:04
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં સૌથી મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બે જ છે. પરંતુ વિશ્લેષણમાં એવુ બહાર આવ્યું છે કે આ બન્ને પક્ષો કરતા પણ વધુ ધારાસભ્યો પ્રાદેશીક પક્ષો પાસે છે. રાષ્ટ્રીય પાર્ટીઓ સિવાયનાં પ્રાદેશીક પક્ષોના ધારાસભ્યોની કુલ સંખ્યા ચકાસવામાં આવે તો તે 1600 થી વધુ છે.છેલ્લા પાંચ વર્ષ પર નજર કરવામાં આવે તો રાજયોમાં ભાજપની તાકાત ઘટી છે.
આગામી વર્ષે યોજાનારી લોકસભાની સામાન્ય ચુંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષ પોતપોતાની તાકાત વધારવાની તૈયારીમાં લાગી ગયા છે.કયાં રાજયમા કયો પક્ષ મજબુત છે અને કોની સાથે જોડાણથી ફાયદો થાય તેના ગણિત મંડાવા લાગ્યા છે અને એક વિશ્લેષણમાં એવુ જાહેર થયુ છે કે પ્રાદેશીક પક્ષોની તાકાત જ સૌથી વધુ છે અને તે કારણે ભાજપનું ટેન્શન વધી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષોની રાજયોની ચૂંટણીઓ તથા ધારાસભ્યોની સંખ્યા પર નજર કરવામાં આવે તો ભાજપ પાસે 1312 ધારાસભ્યો છે,કોંગ્રેસ પાસે આ સંખ્યા 770, ડાબેરીઓ પાસે 116, આમ આદમી પાર્ટી પાસે 161, તથા બસપા પાસે 15 છે. અન્ય પ્રાદેશીક પક્ષોના ધારાસભ્યોની સંખ્યાનો સરવાળો 1679 થવા જાય છે.
દેશનાં 13 રાજયો એવા છે જયાં અન્ય પક્ષો કરતાં ભાજપ-કોંગ્રેસનાં ઓછા ધારાસભ્યો છે.આ રાજયોમાં પ્રાદેક્ષીક પક્ષોનો જ દબદબો છે અને દેશની 50 કરોડ જેટલી વસ્તીનો તેમાં વસવાટ છે.આ રાજયોમાં બિહાર, બંગાળ, તામીલનાડુ, ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, પુડુચેરી, મિઝોરમ તથા સિકકીમનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો દિલ્હી અને પંજાબમા આપના 92 તથા દિલ્હીમાં 62 ધારાસભ્યો છે.
કેરાળામાં ડાબેરીનો દબદબો છે અને 97 ધારાસભ્યો છે.વસતીના ધોરણે ગણતરી કરવામાં આવે તો 48.8 કરોડની વસતી પર ભાજપનો દબદબો છે.કોંગ્રેસ 24.4 કરોડની વસતીનું પ્રતિનિધિત્વ ધરાવે છે.જયારે પ્રાદેશીક પક્ષોનો દબદબો 55.4 કરોડની વસ્તી પર છે.બસપામાં 60 લાખ, આપનાં 45 કરોડ વસ્તી પર દબદબો છે. સૌથી વધુ વસતી ધરાવતા રાજય ઉતર પ્રદેશમાં ભાજપનું રાજ છે. સાત રાજયો એવા છે જયાં ભાજપ ધારાસભ્યોની સંખ્યા 50 કે તેથી વધુ છે. કોંગ્રેસ 4 રાજયોમાં 50 ટકાથી વધુ ધારાસભ્યો ધરાવે છે. 9 રાજયોમાં અન્ય પક્ષોની સરકાર છે.જયાં 80 ટકા ધારાસભ્યો તેના છે.રાજયોનાં ચૂંટણી પરીણામોનાં આધારે નજર કરવામાં આવે તો ભાજપ કરતા પ્રાદેશીક પક્ષો વધુ મજબુત છે.

Previous Post

ઈસરોએ લોન્ચ કર્યું ‘નાવિક’ સેટેલાઈટ

Next Post

જાડેજાના જાદુથી IPLમાં ચેન્નાઈ ‘ કિંગ’

aaspassdaily

aaspassdaily

Related News

એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
Next Post
જાડેજાના જાદુથી IPLમાં ચેન્નાઈ ‘ કિંગ’

જાડેજાના જાદુથી IPLમાં ચેન્નાઈ ' કિંગ'

ગૃહમંત્રી શાહે મણિપુરનાં મુખ્યમંત્રી બીરેન સિંહ અને મંત્રીઓની સાથે મોડી રાતે કરી મીટિંગ

ગૃહમંત્રી શાહે મણિપુરનાં મુખ્યમંત્રી બીરેન સિંહ અને મંત્રીઓની સાથે મોડી રાતે કરી મીટિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.