Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્ષના અગત્યના મુદ્દાઓના સરક્યુલરનું કરાયું વિમોચન

ભાવનગર ચાર્ટડ એકાઉન્ટસ એસો.ની વાર્ષિક સભા યોજાઇ

aaspassdaily by aaspassdaily
2023-06-27 14:03:51
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા તેમજ એસોસીએશનના મેમ્બરના બાળકો માટેનો ઇનામ વિતરણ સમારંભ તેમજ એસોસીએશનના સીનીયર ચાર્ટડ એકાઉન્ટન્ટ સી.એ. કિશોરભાઇ શાહની આગેવાનીમાં બીજા ૯ સીએ મેમ્બરની ટીમ દ્વારા ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્ષના અગત્યના મુદ્દાનો સરક્યુલર તૈયાર કરવામાં આવેલ તેનું વિમોચન સર્વ ચાર્ટડ એકાઉન્ટન્ટસ, ટેક્ષ પ્રેક્ટીસનર્સ, એકાઉન્ટન્ટસ તેમજ ટ્રસ્ટીઓના લાભાર્થે યોજાયેલ. આ પ્રસંગે સીએ કિશોરભાઇ શાહ તેમજ તેમની સાથે આ સરક્યુલર તૈયાર કરવામાં જાડાયેલ સર્વે ૯ ચાર્ટડ એકાઉન્ટન્ટસોનું સર્ટીફીકેટ ઓફ એપ્રીસીએશન આપીને સન્માન કરવામાં આવેલ. આ સરક્યુલર ભાવનગરના ટ્રસ્ટોની કામગીરી સાથે જાડાયેલા સર્વોને ખુબ જ ઉપયોગી થશે તેવું એસોસીએશનના સેક્રેટરી સીએ પ્રતિકભાઇ શાહની યાદીમાં જણાવેલ છે.

Previous Post

મોમીનવાડના દબાણો ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યું

Next Post

જાણવા જેવુ / શું હોય છે E-Ticket અને I-Ticket?, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ જાણી લે

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

June 13, 2026
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ
ભાવનગર

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

June 13, 2026
જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા
ભાવનગર

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

June 13, 2026
Next Post
જાણવા જેવુ / શું હોય છે E-Ticket અને I-Ticket?, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ જાણી લે

જાણવા જેવુ / શું હોય છે E-Ticket અને I-Ticket?, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ જાણી લે

EPF ખાતાધારકો માટે ખુશખબર: હાયર પેન્શન માટે છેલ્લી તારીખ આગળ વધારી, હવે આ તારીખ સુધી કરી શકો છો અરજી

EPF ખાતાધારકો માટે ખુશખબર: હાયર પેન્શન માટે છેલ્લી તારીખ આગળ વધારી, હવે આ તારીખ સુધી કરી શકો છો અરજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.