Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

જલ, થલ અને નભ ત્રણેય સ્તરેથી રામ મંદિરની સુરક્ષાનો પ્લાન

રૂા.38 કરોડનો ખર્ચ થશે: નવેમ્બર સુધીમાં સુરક્ષાની ડેડલાઈન નકકી કરાઈ

aaspassdaily by aaspassdaily
2023-06-28 10:52:58
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રામમંદિરનું લોકાર્પણ 15 જાન્યુઆરી 2024 પછી નકકી છે ત્યારે ભવ્ય રામમંદિરને જલ, થલ અને નભથી સુરક્ષિત કરવાનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે અને તેના માટે 32 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સુરક્ષા પ્લાનના નિર્માણની જવાબદારી યુપી નિર્માણ નિગમને આપવામાં આવી છે.
નવેમ્બર 2023 સુધીમાં મંદિરની સુરક્ષાને પુખ્તા કરવાની ડેડલાઈન નકકી કરાઈ છે. પ્લાનના પ્રથમ તબકકાનું કામ ટુંક સમયમાં શરૂ કરવાની તૈયારી છે. લોકાર્પણ પહેલા જ રામમંદિરની સુરક્ષા પુખ્તતા જોવા મળશે. મંદિરને હવાઈ હુમલાથી સુરક્ષિત રાખવા સહિત સરયુ નદી અને જમીનથી સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે મંદિરની બહારની સુરક્ષાની જવાબદારી પ્રશાસનની છે. મંદિરના અંદરની વ્યવસ્થા ટ્રસ્ટ જોશે. પ્રશાસનના ઓફીસરો મંદિરની અંદર પણ સુરક્ષાની વ્યવસ્થાનો સમન્વય કરશે. મંદિરની બહાર અર્ધ સૈનિક દળ (સીઆરપીએફ) સહિત અન્ય કોર્સની તૈનાતી હશે.
હવાઈ સુરક્ષા માટે અત્યાધુનિક યંત્ર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. મંદિરમાં ફાયર સેફટી, બોલાર્ટ, બુલેટ પ્રુફ જેકેટ, સર્ચ લાઈટ વગેરે લગાવાશે. સરયુ નદીમાં પણ સુરક્ષા પર ફોકસ છે. મંડલ આયુકત ગૌરવ દયાલનું કહેવું છે કે પહેલા તબકકામાં 32 કરોડ રૂપિયા સ્વીકૃત કરાયા છે.

Previous Post

ભારતમાં વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક : નીતિન ગડકરી

Next Post

તેજસ્વી યાદવ વિરુદ્ધ બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી

aaspassdaily

aaspassdaily

Related News

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
RBIએ રજા રદ કરી, આ શનિવાર-રવિવારે પણ બેંકો ખુલશે
તાજા સમાચાર

રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કોઈ વધારો નહીં : ૫.૨૫ ટકા યથાવત

April 8, 2026
Next Post
તેજસ્વી  યાદવ વિરુદ્ધ બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી

તેજસ્વી યાદવ વિરુદ્ધ બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ નેશનલ પીચ પર

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ નેશનલ પીચ પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.