• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ નેશનલ પીચ પર

તેલંગાણાના નેતા પણ સોફટ હિન્દુત્વના માર્ગે! મહારાષ્ટ્રના રાજકારણમાં એન્ટ્રી કર્યા બાદ મધ્યપ્રદેશમાં પણ ઝંપલાવશે

aaspassdaily by aaspassdaily
2023-06-28 10:54:41
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પોલીટીકલ કાર રેલી સોલાપુર પહોંચ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં જે ભગવાન વિઠ્ઠલાના મંદિર માટે પ્રખ્યાત છે તે પંઢારપુર વારી માં તેમણે પોતાના સમગ્ર મંત્રીમંડળ, તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે દર્શન કરવાની યોજના બનાવીને એક સાથે અનેક નિશાન તાંકયા હતા. હૈદરાબાદથી 600 કારનો કાફલો રવાના થયો હતો અને કેસીઆરની ત્યાં 20 વર્ષમાં બીજી કાર રેલી છે.
અગાઉ 27 માર્ચ 2003ના તેઓએ હૈદરાબાદથી દિલ્હીથી કાર રેલી યોજી હતી અને અલગ તેલંગાણા માટેની ઝુંબેશ શરુ કરી હતી. જો કે ગઈકાલની કાર રેલી તેમના પક્ષ જેનું અગાઉનું નામ તેલંગાણા રાષ્ટ્રીય સમીતી હતું અને તે હવે ભારત રાષ્ટ્રીય સમીતી કરીને તેઓ સૌ પ્રથમ તેમના પક્ષને મહારાષ્ટ્રમાં લઈ જવા માંગે છે. જયાં તેમનો મુકાબલો ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને એનસીપી સામે છે. ઉપરાંત તેઓ મધ્યપ્રદેશમાંથી પણ ચુંટણી લડવાનો ઈરાદો ધરાવે છે અને પંઢરપુર વારી ખાતે પહોંચતા જ તેમના કારના કાફલા પર ફુલો વરસાવવા હેલીકોપ્ટર પણ ભાડે રાખ્યુ હતું. એટલું જ નહી આજે તેઓ વિઠોબા મંદિરમાં દર્શન કરશે તેમજ અહી તેઓ તુલજાપુર ખાતે તુલજા ભવાની મંદિરના પણ દર્શન કરશે. તેમની રેલીને મહારાષ્ટ્રમાં પણ ખાસ આવકાર મળે તે પણ તેણે જોયું હતું તેમજ જય તેલંગાણા, જય કેસીઆર અને જય ભારતના નારા લગાવતા રોડના બંને તરફે સેંકડો લોકો ઉપસ્થિત હતા.
રાજકીય નિરીક્ષકો માને છે કે, કેસીઆર પણ હવે સોફટ હિન્દુત્વના માર્ગે છે. તેલંગાણામાં તેમની સરકારમાં અસુદુદીન ઔવેસીનો પક્ષ પણ સામેલ છે પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં હિન્દુત્વ જ તેમને ચુંટણી જીતાડી શકશે તેવા ગણીત સાથે તેઓ આગળ વધી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં પોતાનો પક્ષ ભારત રાષ્ટ્ર સમીતીને પહોંચાડવા માટે જબરી કાર રેલી યોજનાર કે.ચંદ્રશેખરરાવ ગઈકાલે લાવ લશ્કર સાથે રવાના થયા તે સમયે જ તેમના પક્ષમાં પુર્વ સાંસદ શ્રીનિવાસ રેડ્ડી અને તેલંગાણાના પુર્વ પ્રધાન જુપલ્લી કૃષ્ણરાવ સહિત 35 નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ જતા તેમની ચિંતા વધી ગઈ છે.
ભાજપને તેલંગાણામાં કોઈ મોટો પાયો નથી. કેન્દ્રીય મંત્રી જી.ક્રિષ્નારેડ્ડી આ રાજયના સાંસદ છે અને તેઓ પણ હાજર હતા. ભાજપ કે.ચંદ્રશેખરરાવના કેટલાક વિશ્વાસુ તથા કોંગ્રેસના પણ નેતાઓને પક્ષમાં ખેંચવા માંગે છે પરંતુ હાલનો પોલીટીકલ સીનારીયો રાજયમાં કે.ચંદ્રશેખર રાવ તથા કોંગ્રેસની લડાઈ બની જાય તેવા સંકેત છે.

Previous Post

તેજસ્વી યાદવ વિરુદ્ધ બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી

Next Post

મોદીના નિવેદનથી મુસ્લિમ નેતાઓમાં દોડધામ,બેઠક બોલાવી

aaspassdaily

aaspassdaily

Related News

3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો

October 2, 2026
Next Post
મોદીના નિવેદનથી મુસ્લિમ નેતાઓમાં દોડધામ,બેઠક બોલાવી

મોદીના નિવેદનથી મુસ્લિમ નેતાઓમાં દોડધામ,બેઠક બોલાવી

ગીર સોમનાથ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી

ગીર સોમનાથ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In