Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ગેરેજમાં બાઈક રિપેર કરતા જોવા મળ્યા રાહુલ ગાંધી!

aaspassdaily by aaspassdaily
2023-06-28 10:59:52
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે અચાનક દિલ્હીના કરોલ બાગ પહોંચ્યા હતા. અહીં તે સાયકલ વેપારીઓ અને સાયકલ ઉત્પાદકોને મળ્યા હતા. આ સાથે તેમણે બાઇકની દુકાનમાં જઇને લોકો સાથે વાત ચીત પણ કરી હતી. બાઈક મિકેનિકની દુકાન પર પણ રાહુલ ગાંધીએ માર્કેટને પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પણ બાઇક રિપેર કરવાની ટેકનિક શીખતા જોવા મળ્યા હતા. રાહુલે આ લોકો સાથેની તેમની વાતચીતની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “હું રેંચ (નટ બોલ્ટ સાધન) ઘુમાવનાર અને ભારતના પૈડાની ગતિમાન રાખનાર હાથોથી શીખી રહ્યો છું.”

Previous Post

બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે? – મોદી

Next Post

અમરનાથ ગુફા મંદિરની સુરક્ષા ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કરશે

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી
તાજા સમાચાર

આસામ,કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

April 9, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
Next Post
અમરનાથ ગુફા મંદિરની સુરક્ષા ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કરશે

અમરનાથ ગુફા મંદિરની સુરક્ષા ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કરશે

મંગળવારે 154 તાલુકામાં  થઈ મેઘમહેર

મંગળવારે 154 તાલુકામાં થઈ મેઘમહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.