યુનિફોર્મ સિવિલ કોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ઉતાવળમાં ઓનલાઈન બેઠક બોલાવી છે. એવી રણનીતિ બનાવવામાં આવી રહી છે કે કાયદા પંચ સમક્ષ મુસ્લિમોના મંતવ્યો મજબુત રીતે મુકવામાં આવે. આ ઓનલાઈન મીટિંગમાં દેશભરમાંથી તમામ મુસ્લિમ નેતાઓ ભાગ લીધો હતો.





