Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પેપર ફોડવાના કેસમાં ઝડપાયેલા જી.એલ. કાકડીયા કોલેજના આચાર્ય અમિત ગલાણીની જામીન અરજી રદ

અમિત ગલાણીનું ચાલાક દિમાગ હોશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારો હોય ભાવનગરના પાંચમાં એડિશનલ સેશન્સ જજે જામીન અરજી નામંજૂર કરી

aaspassdaily by aaspassdaily
2023-07-05 18:13:09
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૫
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનીવર્સીટી, ભાવનગરની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ માર્ચ–૨૦૨૩ની શરુ થયેલ તે અન્વયે યુનીવર્સીટીની જાણમાં આવેલ કે, યુનીવર્સીટીની બી.કોમ–સેમેસ્ટર–દ્રના ફાઈનાન્સ એકાઉન્ટના પેપરની પરીક્ષા લેવાની શરુ હતી તે જ પેપરના ચાર ફોટાઓ વાયરલ થતા તે અંગે યુનીવર્સીટી દ્વારા ઈન્કવાયરી બેસાડી જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સના ઈન્ચાર્જ પ્રોફેસર અમીત વિ.ગલાણી વિગેરે દ્વારા પેપર લીક કર્યા અંગે નીલમબાગ પોલીસ સ્ટેશન ભારતીય દંડ સહિતાની કલમઃ- ૪૦૬, ૪૦૯, ૧૨૦બી, ૧૧૪, ૩૪ આઈ.ટી. એકટ કલમ-૭૨, ૭૨એ તથા ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતી અટકાવવા બાબત) એકટ–૨૦૨૩ની કલમ ૧૨(૧), ૧૨(૪) અન્વયે ફરિયાદ દાખલ કરાયેલ.
ફરિયાદના કામે અમિતભાઈ બાબુભાઈ ગલાણી વિગેરેની ધરપકડ કરેલી આમ અમીતભાઈ ગલાણી દ્વારા નામદાર પાંચમાં એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવતા જિલ્લા સરકારી વકીલ એમ.આર.જોષી તથા મદદનીશ સરકારી વકીલ સી.એમ.પરમારની દલીલો ધ્યાને લઈ તથા ગુજરાત જાહેર પરીક્ષા અધિનીયમ– ૨૦૨૩ની કલમોને ધ્યાને લઈ આરોપી અમીતભાઈ ગલાણીની રેગ્યુલર જામીન અરજી તેનું ગુન્હાહીત નૃત્ય અને માનસ હોશિયાર વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારુ છે તેમ માની રદ કરવામાં આવેલ.

Previous Post

માત્ર આટલા રન બનાવીને કોહલી રચશે ઈતિહાસ, સહેવાગ અને શાસ્ત્રીને એકસાથે કરી દેશે પાછળ

Next Post

બિહારમાં વીજળી પડતાં 15નાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઘોઘારોડ લક્ષ્મીનગરમાં યુવક પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલો હિચકારો હુમલો બહાર જવા મોટરસાયકલ ન આપવા બાબતની બોલાચાલીની દાઝ રાખી લોહિયાળ ખેલ ખેલાયો: ચારેય શખ્સો સામે ગુનો દાખલ

June 11, 2026
ભાવનગર

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

June 11, 2026
ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી
ભાવનગર

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

June 11, 2026
Next Post
બિહારમાં વીજળી પડતાં 15નાં મોત

બિહારમાં વીજળી પડતાં 15નાં મોત

કુખ્યાત ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુનું માર્ગ અકસ્માતમાં મોત

કુખ્યાત ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુનું માર્ગ અકસ્માતમાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.