Thursday, July 31, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં ખોટા દસ્તાવેજોથી લેવાયેલા 40 લાખ સીમકાર્ડનું કૌભાંડ: એઆઈએ ટેકનીકનો સર્વેમાં રિપોર્ટ

મગ્ર ભારતમાં માત્ર ૧૫૭૫ ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ ૧૮૧ એફઆઈઆર દાખલ

aaspassdaily by aaspassdaily
2023-07-07 11:19:58
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય મંત્રાલય દ્વારા તાજેતરમાં થયેલા સર્વેમા રિપોર્ટ આવ્યો છે જેમાં મંત્રાલયના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સર્વેમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધી ભારતમાં મૌજુદ ૮૭. ૮૫ કરોડ મોબાઈલ કનેક્શનને એનાલાઈઝ કરવામાં આવ્યા છે. જેમાથી ૪૦.૮૭ લાખમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે., ભારતમાં કુલ ૧૩૧ કરોડ સબ્સક્રાઈબર છે જે ૨૨ લાઈસેંસ સર્કલમાં મૌજુદ છે. અત્યારે ફેસ-૧નું એનાલાઈજ કરવામાં આવ્યું છે. જેમા ૮૭.૮૫ કરોડ કનેક્શનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
એક માહિતી પ્રમાણે રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે આમા એએસટીઆરએડવાન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સાથે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ૩૮ લાખ નંબર બંધ થઈ ગયા છે. એક આર્ટિફિશિયલ ઈન્ટેલીજેંસ એડ ફેશિયલ રિકોગ્રાઈજેશન સિસ્ટમ છે. જે ટેલિકોમ સિમ સબ્સક્રાઈબર માટે ઉપયોગ કરવામાં આવે છે. એઆઈસ્ટડીના પહેલા ફેસની સર્વિસમાં ખ્યાલ આવી શકે છે કે આ સિમ વેચવા માટે ૪૪,૫૮૨ સેલ્સ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. આ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરની સિમ વેચતા હતા.
સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશનના ૪૪,૫૮૨ પોઈન્ટને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. અને અત્યારે સમગ્ર ભારતમાં માત્ર ૧૫૭૫ ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ ૧૮૧એફઆઈઆરદાખલ કરવામાં આવી છે. સ્ટડીમાં જમ્મુ તથા કાશ્મીરમાં ૧.૨૦ કરોડ મોબાઈલ કનેક્શનનું એનાલાઈઝ કરવામાં આવ્યું . અહી ૧૫૧૯૪ કનેક્શન ખોટા ડોક્યુમેન્ટ પર લેવામાં આવ્યા છે.

Previous Post

મોદી અને ભારતની સ્પેસ ટેક્નોલોજી પર ઓળઘોળ ન્યુયોર્ક ટાઈમ્સ

Next Post

ગુજરાત હાઈકોર્ટ સંભળાવશે ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં ચુકાદો

aaspassdaily

aaspassdaily

Related News

બેંગલુરુથી ઝડપાયેલી શમા પરવીન અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ!
તાજા સમાચાર

બેંગલુરુથી ઝડપાયેલી શમા પરવીન અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ!

July 30, 2025
એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો: PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
તાજા સમાચાર

એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો: PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

July 30, 2025
ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ફટકારી
તાજા સમાચાર

ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ફટકારી

July 30, 2025
Next Post
ગુજરાત હાઈકોર્ટ સંભળાવશે ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં ચુકાદો

ગુજરાત હાઈકોર્ટ સંભળાવશે ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં ચુકાદો

…તો રામ મંદિર સમયસર નહીં બને?’

…તો રામ મંદિર સમયસર નહીં બને?’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.