Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

આંગણવાડીમાં ભ્રષ્ટાચાર: સગર્ભાને અપાતા ફુડ પેકેટનો જથ્થો ઝડપાયો

આણંદ LCB એ બાળભોગ સહિતના ફૂડ પેકેટસનો જથ્થો બોરસદ પાસેની પોલ્ટ્રીફાર્મ પરથી ઝડપી પાડ્યો

aaspassdaily by aaspassdaily
2023-07-20 09:54:43
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આણંદમાં LCB ટીમને રાસ અંબેરાવ રોડ પરના ખોડીયાર પોલ્ટ્રીફાર્મ પર ઓરડીમાં આહાર પેકેટ્સનો મોટો જથ્થો હોવાનું પોલીસને બાતમી મળી હતી.પોલીસે રેડ કરી બાળકોના પુરક પોષણ માટે વપરાતી બાળશકિત, માતૃશકિત, પુર્ણાશકિત સહિતના 2 લાખ ઉપરાંતની કિંમતના 3 હજાર 360 પેકેટ કબ્જે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ આહાર પેકેટ્સ ખાસ કરીને બાળકો અને સગર્ભા મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવે છે.તો આ પેકેટ આંગણવાડીની જગ્યાએ પોલ્ટ્રીફાર્મ પર કઇ રીતે પહોંચ્યા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે આણંદ lcb દ્વારા સમગ્ર મામલે 2 લાખથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે આ ઘટનામાં ઘણા લોકોના સરકારી તેમજ ખાનગી વહીવટીયાઓના નામ બહાર આવવાની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે.
આણંદ LCB એ સરકાર દ્વારા આંગણવાડીઓ થકી સગર્ભા મહિલાઓ તેમજ બાળકોને આપવામાં આવતા બાળભોગ સહિતના ફૂડ પેકેટસનો જથ્થો બોરસદ પાસેની પોલ્ટ્રીફાર્મ પરથી ઝડપી પાડ્યો છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત 6 વર્ષ સુધીના બાળકો , સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ 11 થી 18 વર્ષની કિશોરીઓને પોષણક્ષમ આહાર માટે આહાર પેકેટ આંગણવાડી દ્વારા આપવામાં આવતા પેકેટો નો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે
LCB ટીમને રાસ અંબેરાવ રોડ પર માં ખોડીયાર પોલ્ટ્રીફાર્મ પર ઓરડીમાં આ આહાર પેટેસનો મોટો જથ્થો હોવાનું જાણવા મળતાં પોલીસે રેડ કરી બાળકોના પુરક પોષણ માટે વપરાતી બાળશકિત, માતૃશકિત, પુર્ણાશકિત સહિતના 2 લાખ ઉપરાંતની કિંમતના 3360 પેકેટ કબ્જે કરી દીધાં છે. ઉલ્લેખનીય છે કે આ આહાર પેકેટસ ખાસ કરીને બાળકો અને સગર્ભા મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ પેકેટ આંગણવાડીની જગ્યાએ પોલ્ટ્રીફાર્મ પર કઇ રીતે પહોંચ્યા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Previous Post

જસ્ટિસ સુનીતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત

Next Post

વિપક્ષના ‘INDIA’ નામ વિરુદ્ધ 26 દળોએ નોધાવી પોલીસ ફરિયાદ

aaspassdaily

aaspassdaily

Related News

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે
તાજા સમાચાર

કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે

July 4, 2025
સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી
તાજા સમાચાર

ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન લંબાવ્યા, ઓગસ્ટમાં જવું પડશે જેલમાં

July 4, 2025
Next Post
વિપક્ષના ‘INDIA’ નામ વિરુદ્ધ 26 દળોએ નોધાવી  પોલીસ ફરિયાદ

વિપક્ષના 'INDIA' નામ વિરુદ્ધ 26 દળોએ નોધાવી પોલીસ ફરિયાદ

હોઠની કાળાશ દૂર કરી શકે છે આ તેલ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

હોઠની કાળાશ દૂર કરી શકે છે આ તેલ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.