• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

દ્વારકામાં આજે પણ રેડ એલર્ટ ભાવનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

aaspassdaily by aaspassdaily
2023-07-22 10:12:26
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમાકેદાર થઈ છે અને અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોન્સૂન ટ્રફ અને અન્ય સિસ્ટમના કારણે વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી 4 દિવસમાંથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 2 દિવસ વરસાદનું વધુ જોર રહેશે, જે બાદ વરસાદનું જોર ઘટશે. બે દિવસ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. આજે દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી, વલસાડ, ડાંગ, જામનગર, પોરબંદર, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર કચ્છ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.

Previous Post

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ હિંદુ દીકરીઓનું અપહરણ કરીને બળજબરીથી ધર્મ પરિવર્તન

Next Post

તથ્ય પટેલના ડ્રગ્સ અંગેનો રિપોર્ટ આવવાનો હજૂ બાકી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
IND vs WI T20 મેચનો જબરદસ્ત ક્રેઝ: ટિકિટ કાઉન્ટર ખુલતા પહેલાંજ સ્ટેડિયમ બહાર જામી ભારે ભીડ, સુરક્ષા વધારાઈ
તાજા સમાચાર

IND vs WI T20 મેચનો જબરદસ્ત ક્રેઝ: ટિકિટ કાઉન્ટર ખુલતા પહેલાંજ સ્ટેડિયમ બહાર જામી ભારે ભીડ, સુરક્ષા વધારાઈ

October 5, 2026
Next Post
તથ્ય પટેલના  ડ્રગ્સ અંગેનો રિપોર્ટ આવવાનો  હજૂ  બાકી

તથ્ય પટેલના ડ્રગ્સ અંગેનો રિપોર્ટ આવવાનો હજૂ બાકી

ગ્રીસના જંગલમાં દાવાનળ ફાટયો, 35 વર્ગ કિ.મી. જંગલ બળીને ખાખ

ગ્રીસના જંગલમાં દાવાનળ ફાટયો, 35 વર્ગ કિ.મી. જંગલ બળીને ખાખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In