Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

મેં તેને કાર ધીમે ચલાવવાનું જણાવ્યું, પણ તે સ્પીડ વધારતો ગયો

તથ્ય સાથે પકડાયેલાં મિત્રોની પૂછપરછમાં એક યુવતીએ કહ્યું,

aaspassdaily by aaspassdaily
2023-07-22 10:18:30
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઈસ્કોન ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતમાં તથ્ય પટેલ કાર ચલાવતો હતો અને તેની સાથે તેના મિત્રો બેઠાં હતાં, જેમાં ત્રણ યુવતી પણ હતી. રાતે શું બન્યું અને કઈ રીતે બન્યું? એ વિશે પોલીસ તમામને પૂછપરછ કરી રહી હતી. ત્યારે એક યુવતીએ તથ્ય વિશે કહ્યું, મેં તેને કાર ધીમી ચલાવવાનું જણાવ્યું હતું, પણ તે માન્યો જ નહીં અને કારની સ્પીડ વધારતો ગયો છે.
100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર રહી નહિ અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યાર બાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગઈ હતી.
ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં નવ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર બનાવમાં નિર્દોષ પરિવારોની આંખોનાં આંસુ સુકાતાં નહોતાં અને આરોપી તથ્યને રિમાન્ડ પર પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ, સવારથી તથ્ય સાથે પકડાયેલાં મિત્રોની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન ટ્રાફિકના અલગ અલગ અધિકારીઓ પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરતા હતા.

Previous Post

ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ

Next Post

કાર્ડિયાક અરેસ્ટથી યુવાનોના મોતના કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે: સરકારનો સ્વીકાર

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના ૧૨૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ

March 20, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
Next Post
કાર્ડિયાક અરેસ્ટથી યુવાનોના મોતના કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે: સરકારનો સ્વીકાર

કાર્ડિયાક અરેસ્ટથી યુવાનોના મોતના કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે: સરકારનો સ્વીકાર

હવે શ્રીલંકામાં પણ યુપીઆઈ

હવે શ્રીલંકામાં પણ યુપીઆઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.