Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

નશામાં ધૂત વધુ એક નબીરા કાર ચાલકે પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

સેટેલાઈટ પોલીસે કારચાલકની ધરપકડ કરી

aaspassdaily by aaspassdaily
2023-07-27 10:31:43
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઇસ્કોનબ્રિજ પર થોડા દિવસ પહેલા જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે કરેલા ગોઝારા અકસ્માતની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે. શહેરમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.
શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ પોલીસ દ્વારા BMW કારના ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરી લેવામાં આવી છે. રાત્રે 1 વાગ્યાની આસપાસ ચાલકે BMW કાર માણેકબાગ નજીક અથડાવી હતી. રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. જે બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી.સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો.

Previous Post

આફ્રિકન દેશ નાઈજરમાં સેનાનો બળવા

Next Post

ફૂદડી (*) વાળી 500 ની નોટ નકલી નથી

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

રાજકોટના પદયાત્રીઓને ટ્રકે અડફેટે લેતા ૭ યાત્રીઓના મોત

April 13, 2026
Next Post
ફૂદડી (*) વાળી 500 ની નોટ નકલી નથી

ફૂદડી (*) વાળી 500 ની નોટ નકલી નથી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 5 હજાર પેજની ચાર્જશીટ, 50થી વધુ લોકોના લેવાયા નિવેદન

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 5 હજાર પેજની ચાર્જશીટ, 50થી વધુ લોકોના લેવાયા નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.