Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભરૂચના હાંસોટમાં બે કાર વચ્ચે અકસ્માત એક જ પરિવારના 5નાં મોત

2 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ: કે બંને કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો

aaspassdaily by aaspassdaily
2023-08-17 10:32:13
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભરૂચ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા છે, મૃતકોમાં માતા-પિતા, 2 દીકરીઓ સહિત 5 લોકો સામેલ છે. હાલ હાંસોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે ગઈકાલે વર્ના કાર અને વેન્યૂ કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે વર્ના કારમાં સવાર પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે વેન્યૂ કારમાં એરબેગ ખુલ્લી જતાં કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો. તો વર્ના કારમાં સવાર 2 વર્ષનું બાળક બચી ગયું હતું. સ્થાનિકોએ 2 વર્ષના બાળકને સાવચેતી પૂર્વ બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડ્યુ હતું. વર્ના અને વેન્યુ કાર વચ્ચેની ટક્કર એટલી ખતરનાક હતી કે બંને કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો.
પોલીસની તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં હુન્ડાઈ વર્ના કાર (GJ06 FQ 7311) ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે રજિસ્ટ્રર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે હ્રુન્ડાઈ વેન્યુ કાર (GJ16 DG 8381) ભરૂચના હિરેન્દ્રસિંહના નામે રજિસ્ટ્રર હોવાનું સામે આવ્યું હતું.

મૃતકોના નામ
– ઈમ્તિયાઝભાઈ પટેલ
– સલમાબેન પટેલ
– મારિયા દિલાવર પટેલ
– અફિફા સફવાન ઈલ્યાસ અફીણી
– જમિલા પટેલ

Previous Post

100 શહેરોમાં 10,000 નવી ઈલેક્ટ્રિક બસો દોડાવવાની લીલી ઝંડી

Next Post

હવે હિન્દી-અંગ્રેજી સહિત 15 ભાષામાં આપી શકાશે સરકારી ભરતીની પરીક્ષા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
Next Post
હવે હિન્દી-અંગ્રેજી સહિત 15 ભાષામાં આપી શકાશે સરકારી ભરતીની પરીક્ષા

હવે હિન્દી-અંગ્રેજી સહિત 15 ભાષામાં આપી શકાશે સરકારી ભરતીની પરીક્ષા

EDએ રોબર્ટ વાડ્રાના આગોતરા જામીનને કોર્ટમાં પડકાર્યા

EDએ રોબર્ટ વાડ્રાના આગોતરા જામીનને કોર્ટમાં પડકાર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.