Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સમારખા ગામે મુસ્લિમ યુવકો દ્વારા કલ્પેશ નામના યુવક પર હુમલો

ભરેલા અગ્ની જેવી સ્થિતિ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

aaspassdaily by aaspassdaily
2023-08-19 10:39:59
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આણંદના સમારખા ગામે શુક્રવારે મુસ્લિમ યુવકો દ્વારા કલ્પેશભાઈ ચૌહાણ નામના યુવક પર હુમલો કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યારે બીજી તરફ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસવડા, DySP, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. હાલ ગામ સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં તબ્દીલ થયું છે અને સમગ્ર સ્થિતિ પોલીસના કંટ્રોલમાં છે.
મળતી વિગતો અનુસાર સમારખા ગામે મહાકાળી ચોક માતાજીના મંદિર પાસે ઘટના બની હતી જે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે સમયસર પહોંચી સ્થિતિ કાબુમાં કરી લીધી છે. જ્યારે રેલી બાબતે બબાલ થઈ હોવાની લોક ચર્ચા થઈ રહી છે.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 8 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. કલ્પેશભાઈ મહેશભાઈ ચૌહાણ સામરકાથી ગોરખપુરા તરફ જતાં હતા ત્યારે મુસ્લિમ સમાજના છોકરાઓએ અગમ્ય કારણસર બેટ વડે માર મારેલ. ઘટનાને લીધે લોકોના ટોળા ભેગા થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જોઈ બંદોબસ્ત ગોઠવી હાલમાં પેટ્રોલિંગ શરૂ છે. ઈજાગ્રસ્ત નગરપાલિકા હોસ્પિટલ આણંદ ખાતે સારવાર હેઠળ છે. તેમની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે. બનાવના પ્રત્યાઘાત રૂપે કોઈ અનિચ્છનિય બનાવના બને તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને હાલમાં શાંતિ છે.

Previous Post

જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી

Next Post

રાહુલ ગાંધી અમેઠીથી લડશે ચૂંટણી

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
રાહુલ ગાંધી અમેઠીથી લડશે ચૂંટણી

રાહુલ ગાંધી અમેઠીથી લડશે ચૂંટણી

ભારત-પાકિસ્તાનની મેચનો ગજબનો ક્રેઝ

ભારત-પાકિસ્તાનની મેચનો ગજબનો ક્રેઝ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.