Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી

ઓથોરિટીને વિકાસ માટે 119 કોમર્શિયલ સાઇટ્સ સોંપવામાં આવી જેમાંથી રૂ. 2,835 કરોડના પટ્ટાવાળી 35 સાઇટ માટે બોલી બોલાઇ ચૂકી

aaspassdaily by aaspassdaily
2023-08-19 10:37:27
in Uncategorized
Share on FacebookShare on Twitter

ઈન્ડિયન રેલવે આગામી 18 મહિનામાં 84 ફાજલ પ્લોટ ભાડે આપીને રૂ. 7,500 કરોડથી વધુ એકત્ર કરવાની યોજના ધરાવે છે. સરકાર ટૂંક સમયમાં આ માટે કંપનીઓ પાસેથી બોલી આમંત્રિત કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા લેવામાં આવ્યું છે, જે જમીન મુદ્રીકરણ યોજનાનો એક ભાગ છે. ઓથોરિટીને વિકાસ માટે 119 કોમર્શિયલ સાઇટ્સ સોંપવામાં આવી છે, જેમાંથી રૂ. 2,835 કરોડના પટ્ટાવાળી 35 સાઇટ માટે બોલી પહેલેથીજ બોલાઇ ચૂકી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવેની યોજના બાકી સાઇટ્સની પ્રક્રિયામાં પણ ગતિ લાવવાની છે. આમાં કેટલાક મહાનગરો અને મોટા શહેરો છે, જ્યાં પ્રવાસીઓની અવરજવર વધારે રહે છે નાણાકીય વર્ષ 2025 સુધીમાં આ જમીનો પર લીઝનું કામ પૂર્ણ કરવાની યોજના છે. આ જમીનની કોમર્શિયલ લીઝ રેલ્વેને લીઝના સમગ્ર સમયગાળા માટે વાર્ષિકભાડું મેળવવાની મંજૂરી આપશે, જે 45 વર્ષ, 60 વર્ષ અને 99 વર્ષ વચ્ચે અલગ-અલગ હોઇ શકે છે.
રેલવેએ નાણાકીય વર્ષ 2021માં માત્ર રૂ. 133 કરોડની સંપત્તિનું મુદ્રીકરણ કર્યું હતું. આ પછી, નાણાકીય વર્ષ 2022માં 655 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2023 માં 3,000 કરોડ રૂપિયાનું મુદ્રીકરણ કરવામાં આવ્યું છે. લાઇવ મિન્ટના અહેવાલ મુજબ, પ્રાઇમ લેન્ડ પાર્સલનો વ્યાપારી વિકાસ એ રેલ્વે સંપત્તિનું મુદ્રીકરણ કરવાની ઝડપી અને કાર્યક્ષમ રીત છે અને ખાનગી ક્ષેત્રના વિકાસકર્તાઓમાં લોકપ્રિય છે.

Previous Post

કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું મોત

Next Post

સમારખા ગામે મુસ્લિમ યુવકો દ્વારા કલ્પેશ નામના યુવક પર હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Comment profiter des bonus saisonniers des casinos modernes : le guide complet pour maximiser vos programmes de fidélité pendant Noël et Halloween

May 4, 2026
Uncategorized

Comment les sites de jeux tirent parti des influenceurs

April 29, 2026
Uncategorized

Stratégies de gestion du risque pendant les tournois de bonus saisonniers : Noël, Halloween et au‑delà

April 28, 2026
Next Post
સમારખા ગામે મુસ્લિમ યુવકો દ્વારા કલ્પેશ નામના યુવક પર હુમલો

સમારખા ગામે મુસ્લિમ યુવકો દ્વારા કલ્પેશ નામના યુવક પર હુમલો

રાહુલ ગાંધી અમેઠીથી લડશે ચૂંટણી

રાહુલ ગાંધી અમેઠીથી લડશે ચૂંટણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.