Thursday, July 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

ભાવનગર આરટીઓમાં વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા છેલ્લા 13 દિવસથી ઠપ

કચેરીના દૈનિક ધક્કા ખાય રહ્યા છે અરજદારો : વેચાણ બાદ વાહનોના અકસ્માત થાય તો જવાબદારી કોની?

youtube.com

youtube.com

aaspassdaily by aaspassdaily
2023-08-23 10:33:42
in સમાચાર
Share on FacebookShare on Twitter

આખા રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને જડપી ચાલી રહી છે, પરંતુ ફક્ત ભાવનગરમાં છેલ્લા 12 દિવસથી વાહનોના વેચાણ બાદ નામ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઠપ્પ થઇ ગઇ છે. કોમ્પ્યુટર પધ્ધતિમાં વાહન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા વેરીફાઇ થઇ જાય છે, પરંતુ તેની અંતિમ પ્રક્રિયા એપ્રૂવલ હોય છે અને તેમાં અક્ષમ્ય વિલંબ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર આરટીઓમાં વાહનના વેચાણ બાદ નામ ટ્રાન્ફર કરવાની પ્રક્રિયા છેલ્લા 13 દિવસથી ઠપ્પ બની જતા વાહન ધારકોમાં રોષ છે. વાહનનું વેચાણ થઇ ગયા બાદ નવા માલીકના નામે વાહન ન થાય અને તે દરમિયાન અકસ્માત થાય તો જવાબદારી કોની? તે અંગેના તકરારના કિસ્સા બની શકે છે.
વાહનોના વેચાણ બાદ તેના નામ ટ્રાન્ફસર અંગેની પ્રક્રિયા બંને પક્ષના લોકો માટે મહત્વપૂર્ણ હોય છે. આરટીઓમાં નિયત નમૂનામાં અરજી કર્યા બાદ વાહન ટ્રાન્ફસરની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે, અને તેનું નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવો પણ જરૂરી હોય છે.
આ સમયગાળા દરમિયાન જો વાહનને અકસ્માત થાય તો વાહન વેચનાર અને ખરીદનાર વચ્ચે તકરારના કિસ્સા બની શકે તેમ છે. ભાવનગર આરટીઓમાં વાહનના નામ ટ્રાન્ફર અંગેની કામગીરી ઠપ થઈ જવા અંગે અરજદારોમાં પણ ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત થવાની છે.

Previous Post

શ્રાવણ માસમાં ફરાળી વસ્તુઓ મોંધી થઇ

Next Post

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઋષિકેશ પૂજા, લખનઉમાં નમાઝ

aaspassdaily

aaspassdaily

Related News

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ
ભાવનગર

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

July 29, 2026
સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી
સમાચાર

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

July 29, 2026
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

ગારીયાધારના વેળાવદર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

July 29, 2026
Next Post
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઋષિકેશ પૂજા, લખનઉમાં નમાઝ

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઋષિકેશ પૂજા, લખનઉમાં નમાઝ

ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં ગુજરાતીનાં ઉપયોગની રીટ ફગાવાઈ

ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં ગુજરાતીનાં ઉપયોગની રીટ ફગાવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.