ભારત વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ ગ્રાહક ધરાવતા દેશની યાદીમાં પહોંચી ગયું છે અને કુલ 117 સીમકાર્ડ ધારક છે. જેમાં રીલાયન્સની જીયો સેવા નંબર વન છે. બીજા નંબરે ભારત એરટેલ છે. સૌથી વધુ મોબાઈલ ગ્રાહક ઉતરપ્રદેશમાં છે. સૌથી વધુ વાત કરનારા પણ યુપીમાં છે જેમાં માસિક ટોકટાઈમ 36 કલાકનો છે




