Thursday, June 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોટા કોચિંગ કે સુસાઈડ હબ ? ૬ કલાકમાં વધુ બે વિદ્યાર્થીઓની આત્મહત્યા

ઓગષ્ટ માસમાં ૬ સહિત આ વર્ષે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાનો આંકડો ૨૩ થયો: રાજસ્થાન સરકારે કોચિંગ સેન્ટરો પર પરિક્ષા ન લેવાનો કર્યો આદેશ

aaspassdaily by aaspassdaily
2023-08-28 11:38:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના કોટામાં મેડિકલ કોલેજમાં એડમિશનની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે કોટામાં આ વર્ષે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાનો આંકડો ૨૩ પર પહોંચી ગયો છે તો માત્ર ઓગસ્ટ મહિનામાં જ ૬ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
કોટામાં માત્ર છ કલાકમાં જ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે જેને કારણે વિદ્યાર્થીજગતમાં શોકનો માહોલ છે. એક પછી એક થઇ રહેલી આત્મહત્યાઓથી સરકાર પણ ચોંકી ઉઠી છે અને તુરંત પગલા લેવાના શરૂ કર્યા છે. રાજ્ય સરકારે તુરંત પગલાં લેતા અહીંની કોચિંગ ઈન્સ્ટિટ્યૂટોને બે મહિના સુધી પરીક્ષા ન લેવાનો નિર્દેશ આપ્યો છે.
રવિવારે મહારાષ્ટ્રના ૧૬ વર્ષના વિદ્યાર્થીએ વિજ્ઞાન નગર વિસ્તારમાં સંસ્થાના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. સર્કલ ઓફિસરે જણાવ્યું કે બપોરે પરીક્ષા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના ૬ કલાક બાદ બિહારથી અહીં તૈયારી માટે આવેલા ૧૮ વર્ષના વિદ્યાર્થીએ રૂમમાં સીલિંગ ફેન સાથે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. તે કુનડી વિસ્તારમાં તેની બહેન સાથે રહેતો હતો. રવિવારે સાંજે વિદ્યાર્થીએ રૂમમાં પંખા સાથે લટકીને જીવનનો અંત આણ્યો હતો. શૈક્ષણિક કેન્દ્ર કોટામાં વિદ્યાર્થીઓની વધતી જતી આત્મહત્યા વાલીઓ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય બની છે.

Previous Post

દેશમાં મોબાઈલ ગ્રાહકની સંખ્યા 117 કરોડ

Next Post

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો: એથ્લેટિકસ ચેમ્પિયનશિપના ગોલ્ડમેડલ જીતનારો સૌ પ્રથમ ભારતીય એથ્લીટ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

કોળિયાક સહિત ૧૦થી વધુ ગામોમાં ૧૨ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ફેલાયો રોષ ભુંભલી ફીડરના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉપાડતા ન હોવાના ગ્રામજનોના આક્ષેપો

June 3, 2026
પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
Next Post
નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો: એથ્લેટિકસ ચેમ્પિયનશિપના ગોલ્ડમેડલ જીતનારો સૌ પ્રથમ ભારતીય એથ્લીટ

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો: એથ્લેટિકસ ચેમ્પિયનશિપના ગોલ્ડમેડલ જીતનારો સૌ પ્રથમ ભારતીય એથ્લીટ

નેપાળમાં બનશે એશિયાનો સૌથી મોટો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ

નેપાળમાં બનશે એશિયાનો સૌથી મોટો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.