Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બીજી સપ્ટેમ્બરે સવારે ૧૧.૫૦ વાગે શ્રીહરિકોટાથી આદિત્ય-L1 લૉન્ચ

પૃથ્વીથી અંદાજે ૧૫ લાખ કિલોમીટર દૂર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે L1 ઑર્બિટમાં રાખવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-08-29 11:50:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ચંદ્રયાન-3ના સફળ મિશન બાદ ઇસરોએ ભારતના પ્રથમ સોલર મિશન આદિત્ય-L1ને બીજી સપ્ટેમ્બરે સવારે ૧૧.૫૦ વાગે શ્રીહરિકોટાથી લૉન્ચ કરવાની ઘોષણા કરી હતી.
આદિત્ય-L1 અવકાશયાનને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે L1 ઑર્બિટમાં રાખવામાં આવશે, જે પૃથ્વીથી અંદાજે ૧૫ લાખ કિલોમીટર દૂર આવેલી છે. ચંદ્ર કરતાં આ અંતર ચાર ગણું છે. આ એક એવું સ્થળ છે કે જે સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એવો વિસ્તાર તૈયાર કરે છે, જેનો ઉપયોગ અવકાશયાન પોતાના જરૂરી બળતણનો વપરાશ ઘટાડવા માટે કરે છે. ઇસરોએ કહ્યું હતું કે ભારતની પહેલી અવકાશમાં સ્થિત વેધશાળાને PSLV-C57 રૉકેટ દ્વારા છોડવામાં આવશે. આદિત્ય-L1 મિશન સૂર્યના કોરોનાથી નીકળનારી ગરમી અને ગરમ હવાઓનો અભ્યાસ કરશે. સૌર વાયુમંડળને, સૌર હવાઓના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે. સૌર તોફાનો આવવાને કારણે એની પૃથ્વીના વાયુમંડળ પર શું અસર થશે એનો સ્ટડી કરશે.

Previous Post

ખાદ્યતેલના ભાવમાં ઘટાડો

Next Post

આખરે ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી ટ્રેન મંજૂર

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઇતિહાસના સોનેરી પાને ‘સંવેદના સોસાયટી’ના ચમકતા રંગો દિવ્યાંગોના સશક્તિકરણ માટે બોટાદમાં મળી સંકલન બેઠક

June 20, 2026
શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર
ભાવનગર

શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર

June 20, 2026
શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ
ભાવનગર

શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ

June 20, 2026
Next Post
આખરે ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી ટ્રેન મંજૂર

આખરે ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી ટ્રેન મંજૂર

આખરે ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી ટ્રેન મંજૂર

ભાવનગરથી હરિદ્વાર ટ્રેનનો સોમવારથી થશે પ્રારંભ : વિગતવાર સમયપત્રક જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.