Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદમાં વિશેષ સત્ર: એક દેશ, એક ચૂંટણીનું બિલ લાવી શકે છે મોદી સરકાર

18થી 22 સપ્ટેમ્બર સુધી આ સત્રમાં પાંચ બેઠક મળશે

aaspassdaily by aaspassdaily
2023-09-01 10:51:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવે છે કે આ સત્રમાં પાંચ બેઠક મળશે. સૂત્રો અનુસાર, સંસદના વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે.
દેશમાં ‘વન નેશન-વન ઇલેક્શન’ને લઇને ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં લૉ કમિશને તેને લઇને રાજકીય પક્ષોને છ સવાલના જવાબ માંગ્યા હતા. સરકાર તેને લાગુ કરાવવા માંગે છે તો કેટલાક પક્ષ તેના વિરોધમાં છે. 22માં લૉ કમિશને સાર્વજનિક નોટિસ જાહેર કરીને રાજકીય પક્ષ, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ સંગઠનો પાસે અભિપ્રાય માંગ્યો હતો. કમિશને પૂછ્યું હતું કે હંગ એસેમ્બલી અથવા લોકસભા ચૂંટણીમાં ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઇ પણ રાજકીય પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમત ના હોય, ચૂંટાયેલી સંસદ અથવા વિધાનસભાના સ્પીકર તરફથી વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નિયુક્તિ કરી શકાય છે?
બંધારણની કલમ 85માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઇ છે, જેની હેઠળ સરકારને સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય મામલાની કેબિનેટ સમિતિ નિર્ણય લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને એક સત્રમાં બોલાવવામાં આવે છે.

Previous Post

રીલ્સના શોખીન ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે ભરાશે પગલાં

Next Post

હવે ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ ઓનલાઇન હિસાબ આપવો પડશે: નવી પોલીસની તૈયારી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
હવે ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ ઓનલાઇન હિસાબ આપવો પડશે: નવી પોલીસની તૈયારી

હવે ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ ઓનલાઇન હિસાબ આપવો પડશે: નવી પોલીસની તૈયારી

અમે ભારત સાથે જોડાઈ જઈશું: ગિલગિટમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

અમે ભારત સાથે જોડાઈ જઈશું: ગિલગિટમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.