Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમે ભારત સાથે જોડાઈ જઈશું: ગિલગિટમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

લોકોએ ચેતવણી આપી છે કે, જો આવું જ ચાલતું રહ્યું તો ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર વિરુદ્ધ ગૃહયુદ્ધ

aaspassdaily by aaspassdaily
2023-09-01 11:31:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ પોતાના નેતાઓને તાત્કાલિક છુટા કરવાની માગને લઈને સરકાર વિરુદ્ધ એક વાર ફરી અસંતોષ વ્યક્ત કરતા મોટી સખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સાથે આ પ્રદર્શન કરનારા લોકોએ ચેતવણી આપી છે કે, જો આવું જ ચાલતું રહ્યું તો, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર વિરુદ્ધ ગૃહયુદ્ધ થશે.
પાકિસ્તાનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્કર્દૂમાં ફરી એક વાર પાકિસ્તાનનો વિરોધ તેજ થઈ ગયો છે. તેનું કારણ એ છે કે, સ્થાનિક લોકોએ પાકિસ્તાન સરકારને ગૃહયુદ્ધ અને ભારતની સાથે વિલયની ચેતવણી આપી છે. ગિલગિટ બાલતિસ્તાનના લોકો સાંબા સમયથી પાકિસ્તાન સરકારની નીતિઓ અને ભારતના તેમના વિલયની માગ કરતા આવ્યા છે. તેના પર પાકિસ્તાન સરકાર તેમની સાથે પ્રતાડના કરે છે. પાકિસ્તાનના ગિલગિલટ બાલ્ટિસ્તાનમાં લોકો ફરી એક વિરોધ પ્રદર્શનના રસ્તે છે. સાથએ પાકિસ્તાની સરકારને ચેતવણી આપી દીધી છે. અહીંના લોકોનું કહેવું છે કે, જો સરકાર તેમના વિરુદ્ધ દમન કરશે તો તેઓ ગૃહયુદ્ધ કરશે. સરકાર તેમના નેતાઓને છોડશે નહીં તો ગિલગિટ બાલ્ટિસ્તાનનું ભારતમાં વિલય કરી દેશે.ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ પોતાના નેતાઓને તાત્કાલિક છુટા કરવાની માગને લઈને સરકાર વિરુદ્ધ એક વાર ફરી અસંતોષ વ્યક્ત કરતા મોટી સખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સાથે આ પ્રદર્શન કરનારા લોકોએ ચેતવણી આપી છે કે, જો આવું જ ચાલતું રહ્યું તો, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર વિરુદ્ધ ગૃહયુદ્ધ થશે.

Previous Post

હવે ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ ઓનલાઇન હિસાબ આપવો પડશે: નવી પોલીસની તૈયારી

Next Post

સપ્ટેમ્બરમાં 3 દિવસ ગુજરાત વિધાનસભાનું સત્ર

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
સપ્ટેમ્બરમાં 3 દિવસ ગુજરાત વિધાનસભાનું સત્ર

સપ્ટેમ્બરમાં 3 દિવસ ગુજરાત વિધાનસભાનું સત્ર

દિવાળી પર ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ કડક

દિવાળી પર ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ કડક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.