Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સપ્ટેમ્બરમાં 3 દિવસ ગુજરાત વિધાનસભાનું સત્ર

13થી 15 સપ્ટેમ્બર સત્રમાં તમામ ધારાસભ્યને હાજર રહેવા ભાજપની સૂચના

aaspassdaily by aaspassdaily
2023-09-01 12:31:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા સત્રને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ વખતે વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. જેને લઈ હાલતો ધારાસભ્યો ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરી રીતે કરવો તે અંગે તાલીમ મેળવી રહ્યા છે. આ દરમિયાન હવે સામે આવ્યું છે કે, આગામી 13મી સપ્ટેમ્બરે વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં આગામી 13 થી 15 સપ્ટેમ્બર સુધી સત્ર મળનાર છે. જેને લઈ હવે ભાજપે પણ તમામ ધારાસભ્યોને આ સત્રમાં હાજર રહેવા કહ્યું છે. વિગતો મુજબ આ સત્રમાં 5 થી વધુ બિલ પસાર થવાના હોય ગૃહમાં બહુમતી જરૂરી છે. જેને લઈ ભાજપના દંડકે વ્હીપ જાહેર કરી તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહ્યું છે.

Previous Post

અમે ભારત સાથે જોડાઈ જઈશું: ગિલગિટમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

Next Post

દિવાળી પર ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ કડક

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
દિવાળી પર ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ કડક

દિવાળી પર ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ કડક

રાહતના સમાચાર: સપ્ટેમ્બરની શરૂઆતથી ચોમાસુ ફરી સક્રિય થશે

રાહતના સમાચાર: સપ્ટેમ્બરની શરૂઆતથી ચોમાસુ ફરી સક્રિય થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.