Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એશિયા કપ 2023માં આજે ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

મેચમાં વરસાદને કારણે વિક્ષેપ પડવાની સંભાવના

aaspassdaily by aaspassdaily
2023-09-02 10:26:45
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરવા જઈ રહી છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. એશિયા કપ 2023 ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ મેચમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવન પર રહેશે જેની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે. આજે એવા કેટલાક ખેલાડીઓ કે જેમણે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનો સામનો કર્યો નથી, તેઓને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. પરંતુ હવામાનની અપડેટ સતત ચાહકોની ચિંતા વધારી રહી છે. ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદને કારણે વિક્ષેપ પડવાની સંભાવના છે.
પાકિસ્તાન સામે રમાનારી મેચમાં ભારતના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાનનું રમવું લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ઈશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે અને શુભમન ગિલ વિરાટ કોહલીની જગ્યાએ નંબર પર આવી શકે છે. શુભમન ગિલ અને ઈશાન કિશન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકે છે.

Previous Post

દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને સાંસદ પદથી હટાવાયા

Next Post

સમગ્ર ભારતમાં શેરબજારમાં સૌથી વધુ એકટીવ ઈન્વેસ્ટરો ગુજરાતમાં

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
સમગ્ર ભારતમાં શેરબજારમાં સૌથી વધુ એકટીવ ઈન્વેસ્ટરો ગુજરાતમાં

સમગ્ર ભારતમાં શેરબજારમાં સૌથી વધુ એકટીવ ઈન્વેસ્ટરો ગુજરાતમાં

સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી સમાધાનની શકયતા

સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી સમાધાનની શકયતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.