Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સમગ્ર ભારતમાં શેરબજારમાં સૌથી વધુ એકટીવ ઈન્વેસ્ટરો ગુજરાતમાં

શેરબજારના એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યા 3 વર્ષમાં ‘ડબલ’ : 2020માં 15 લાખ સામે આ વર્ષે સંખ્યા 31 લાખ

aaspassdaily by aaspassdaily
2023-09-02 10:29:47
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગણતરીપૂર્વકના જોખમ લેવામાં ગુજરાતીઓ કયારેય પાછા પડતા નથી અને કદાચ એટલે જ શેરબજારમાં બોલબાલા છે. શેરબજારના રોકાણમાં ગુજરાતીઓની ભાગીદારી સતત વધતી રહી છે. ત્રણ વર્ષમાં ગુજરાતમાં એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યા ડબલ થઈને 31 લાખે પહોંચી છે. નેશનલ સ્ટોક એકસચેંજના 2020ના રિપોર્ટમાં એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યા 15 લાખ હતી તે 2023માં 31 લાખ પર પહોંચી છે. નિયમિત ટ્રેડીંગમાં સમગ્ર ભારતમાં સૌથી વધુ હિસ્સો ગુજરાતનો છે.
ભારતમાં સરેરાશ 36 ટકા ઈન્વેસ્ટરો વર્ષમાં ઓછામાં ઓછા એક વખત શેરબજારમાં ટ્રેડીંગ કરે છે તેની સરખામણીએ ગુજરાતમાં 45 ટકા ઈન્વેસ્ટરો ટ્રેડીંગ કરે છે. શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે શેરબજાર વિશે ગુજરાતના ઈન્વેસ્ટરોમાં વધુ જાગૃતિ છે. ઉપરાંત ઉંચા રિટર્ન, બચતની માનસિકતા અને ડીજીટલ ટ્રેડીંગ સરળ હોવાથી વેપાર કરવાનો ટ્રેન્ડ વધતો રહ્યો છે. કોરોનાની શરૂઆત વખતે માર્કેટમાં અભૂતપૂર્વ પ્રચંડ કડાકા સર્જાયા હતા છતાં તેમાંથી માર્કેટે બહાર આવીને નવી ઉંચાઈ હાંસલ કરી હતી. મોટી કમાણીથી આકર્ષાઈને યુવાવર્ગ ઝંપલાવી રહ્યા હતા. યુવાવર્ગના ડીમેટ તથા ટ્રેડીંગ ખાતામાં મોટો વધારો છે.
શેરબ્રોકરોના કહેવા પ્રમાણે રીટેઈલ ઈન્વેસ્ટરો પણ ટ્રેડીંગની સમજ કેળવતા થઈ ગયા છે. ડીજીટલ ઓનલાઈન વ્યવહારોની સુવિધાથી આકર્ષણ વધુ વધ્યુ છે. આ કારણથી એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યા વધી છે. નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ પ્રમાણે પાન ખાતા ધરાવતા 7.25 કરોડ લોકોમાંથી 2.62 કરોડ અર્થાત 36 ટકા શેરબજારમાં રોકાણ-ટ્રેડીંગ કરે છે. ગુજરાતમાં આ ટકાવારી વધુ ઉંચી છે. ગુજરાતમાં 69 લાખ રજીસ્ટર્ડ પાનધારકોમાંથી 31 લાખ અર્થાત 45 ટકા શેરબજારમાં વ્યવહાર કરે છે.

Previous Post

એશિયા કપ 2023માં આજે ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

Next Post

સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી સમાધાનની શકયતા

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી સમાધાનની શકયતા

સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી સમાધાનની શકયતા

બુલેટ ટ્રેન પ્રોજેકટનો ‘ટ્રેક’ તબકકો શરૂ

બુલેટ ટ્રેન પ્રોજેકટનો ‘ટ્રેક’ તબકકો શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.