Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકી પ્રમુખને જેટલું માન મળ્યું છે એટલી સુનકને નથી મળ્યું !

ભારતમાં ઋષિ સુનકની અવગણના થઈ, બ્રિટિશ મીડિયાની કાગારોળ

aaspassdaily by aaspassdaily
2023-09-12 10:57:06
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટિશ મીડિયાએ જી -20 સંમેલનમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની અવગણના થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. બ્રિટનના અખબારોએ આ મુદ્દો ચગાવ્યો છે.એવા અહેવાલો પ્રસિધ્ધ થયા છે કે પોતાને ભારતના જમાઈ કહેનાર સુનકને પૂરતો ભાવ મળ્યો નથી. આમ તો તેઓ નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા છતાં બધુ એવું રહ્યું નથી જેની સુનકે આશા કરી હતી. મીડિયાએ એવી સરખામણી પણ કરી છે કે અમેરિકી પ્રમુખને જેટલું માં પાન મળ્યું છે એટલી સુનકને નથી મળ્યું. બેઠકના ક્રમમા પણ સુનકને નીચે ઊતારી દેવાયા હતા. સુનકની મોદી સાથે મુલાકાત જી -20 ના સ્થળ પર એક ખાસ રૂમમાં થઈ હતી જ્યારે બાઈડનને મોદીના ઘરે લઈ જઈને બેઠક થઈ હતી. આમ જોઈએ એટલું મહત્વ સુનકને મળ્યું નથી તેવી કાગારોળ મીડિયાએ કરી છે.

Previous Post

સંસદના બંને ગૃહના યુનિફોર્મ બદલાશે! નવા યુનિફોર્મમાં હશે ‘ભારતીયતા’નો સ્પર્શ

Next Post

ચીનના સંરક્ષણ મંત્રી ગૂમ !

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
ચીનના સંરક્ષણ મંત્રી ગૂમ !

ચીનના સંરક્ષણ મંત્રી ગૂમ !

જી૨૦માં રાજકોટ-ગુજરાત છવાયુ

જી૨૦માં રાજકોટ-ગુજરાત છવાયુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.