Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જી૨૦માં રાજકોટ-ગુજરાત છવાયુ

દિલ્હીના ભારત મંડપમમાં ડીનર બાદ યોજાયેલા કલ્ચરલ પ્રોગ્રામમાં મન મોર બની થનગાટ કરે અને મારો હેલો સાંભળો ઓ..ઓ..જી..ની પ્રસ્તુતિ ઉપર મહેમાનો આફરીન

aaspassdaily by aaspassdaily
2023-09-12 11:00:27
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીમાં મળેલી જી૨૦ સમિટ પૂરી થઇ છે અને વિદેશથી આવેલા અનેક રાષ્ટ્રાધ્યક્ષ અને વડાપ્રધાનો તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં હોદેદારો આપણી મહેમાનગતિ માણીને રવાના થઇ ગયા છે પણ સાથે ક્યારેય ન ભૂલાય એવા સંસ્મરણો લઇ ગયા છે. આ સમિટમાં મહેમાનો માટે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોજેલા ગાલા ડીનર બાદ યોજાયેલા કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાત અને ખાસ કરીને રાજકોટ છવાયું હતું અને આપણું ગીત-સંગીત માણીને મહેમાનો આફ્રીન પોકારી ઉઠયા હતા.આ કલ્ચરલ પ્રોગ્રામમાં જુદા જુદા રાજ્યોની કલા અને સંસ્કૃતિ કલાકારો દ્વારા રજુ કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ માટે ગુજરાતના ત્રણ લોક કલાકારો ઓસમાણ મીર, બ્રિજરાજ ગઢવી અને ઉર્વશી રાદડિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ ત્રણેય કલાકારોએ હેમુ ગઢવીએ રચેલું મન મોર બની થનગાટ કરે… તથા રામદેવપીરનો હેલો સાંભળો રજૂ કરી શ્રોતાઓના મન જીતી લીધા હતા. ઓસમાણ મીર રાજકોટનાં છે અને હેમુ ગઢવીએ આ રચના પણ રાજકોટમાં આકાશવાણીની નોકરી દરમિયાન રચી હતી તેથી આ રચના સાથે રાજકોટ વણાયેલું છે.આ ત્રણેય કલાકારોએ આ કાર્યક્રમમાં પરફોર્મ કરવાની તક મળી એ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. ઓસમાણ મીરે કહ્યું હતું કે, આવડા મોટા મંચ ઉપર ગુજરાતી કલાકારોને તક આપવામાં આવી તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. વધુમાં નરેન્દ્રભાઈ મોદી અને ઋષિ સુનક સહિતના વૈશ્વિક નેતાઓની હાજરીમાં ગુજરાતી કલ્ચર રજૂ કરવું કોઈ પણ કલાકાર માટે ગૌરવ ગણાય. આ કાર્યક્રમમાં આત્મ નિર્ભર ભારતની થીમ ઉપર પણ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો

Previous Post

ચીનના સંરક્ષણ મંત્રી ગૂમ !

Next Post

ડીલરો 14 સપ્ટે.થી નંબરપ્લેટ લગાવીને જ વ્હિકલ વેચી શકશે

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાની માફક મહિલાને મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચા

May 6, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

May 6, 2026
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ
તાજા સમાચાર

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

May 6, 2026
Next Post
ડીલરો 14 સપ્ટે.થી નંબરપ્લેટ લગાવીને જ વ્હિકલ વેચી શકશે

ડીલરો 14 સપ્ટે.થી નંબરપ્લેટ લગાવીને જ વ્હિકલ વેચી શકશે

સુરતના  નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ

સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.