Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડીલરો 14 સપ્ટે.થી નંબરપ્લેટ લગાવીને જ વ્હિકલ વેચી શકશે

રાજ્યભરના ડીલરોને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવાશે : રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ગેરરીતિ પકડાશે તો કાર્યવાહી કરાશે

aaspassdaily by aaspassdaily
2023-09-12 11:01:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી 14મી સપ્ટેમ્બરથી રાજ્યભરના ડીલરોને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવાશે. આરટીઓનો ટેક્સ ભરવાથી માંડીને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અને વાહનનો નંબર પણ ડીલરો જ ફાળવી દેશે. જોકે, રજિસ્ટ્રેશનની સત્તા આપવા સાથે વાહન વ્યવહાર વિભાગે 14મીથી ફરજિયાત હાઈ સિક્યુરિટી નંબરપ્લેટ લગાડીને જ વાહનનું વેચાણ કરવા આદેશ આપ્યો છે.
HSRP વગર વ્હીકલનું વેચાણ કરનારા ડીલરોનું 30 દિવસ માટે ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરી દેવાશે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ પકડાશે તો ફાજદારી રાહે પણ કાર્યવાહી કરાશે.અત્યાર સુધી વાહનોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ દ્વારા કરાતી હતી. ડીલરો આરટીઓનો ટેક્સ અને ઇન્સ્યોરન્સ ઉતારી વાહનમાલિકોને વ્હીકલની ડિલિવરી આપી દેતા હતા. ત્યારબાદ ડીલરો ફૂરસદે વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરતા હતા. પરંતુ હવે આગામી 14મી સપ્ટેમ્બરથી ડીલરોએ ફરજિયાતપણે વાહનનું રજિસ્ટ્રેશન કરી નંબરપ્લેટ લગાડીને જ વ્હીકલનું વેચાણ કરવું પડશે. ડીલરોને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી આપવા સાથે વાહન વ્યવહાર વિભાગે ચોક્કસ શરતો પણ રાખી છે. વ્હીકલની હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડીને વાહનની ડિલિવરી કરવા સાથે સમયમર્યાદામાં વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવા આદેશ આપ્યો છે.

Previous Post

જી૨૦માં રાજકોટ-ગુજરાત છવાયુ

Next Post

સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાની માફક મહિલાને મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચા

May 6, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

May 6, 2026
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ
તાજા સમાચાર

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

May 6, 2026
Next Post
સુરતના  નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ

સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ

શેરબજારની શાનદાર ઓપનિંગ

શેરબજારની શાનદાર ઓપનિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.