Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ક્રેશ

વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા: કોઈ જાનહાનિ નથી

aaspassdaily by aaspassdaily
2023-09-15 10:30:29
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ થયાના અહેવાલ સામે આવ્યા નથી. મુંબઈ એરપોર્ટ પર ગુરૂવારે (14 સપ્ટેમ્બર)એ લેન્ડિગ કરતા સમયે એક પ્રાઈવેટ ચાર્ટર વિમાન ક્રેશ થઈ ગયું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. ડીજીસીએએ કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચારની માહિતી નથી મળી.
ડીજીસીએએ જણાવ્યું કે, ચાર્ટર પ્લેન વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહ્યું હતું. વિશાખાપટ્ટનમથી ટેકઓફ ભરનાર વીએસઆર વેન્ચર્સ લિયરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ હવાઈ મથકે રનવે-27 પર લેન્ડિંગ સમયે લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ સભ્યો સવાર હતા. ભારે વરસાદના કારણે વિઝીબિલીટી 700 મીટર હતી. પ્લેન ક્રેશ થયા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

Previous Post

ગુજરાત હાઈકોર્ટએ 16 વર્ષની દુષ્કર્મ પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી

Next Post

અનંતનાગ : આંતકીઓ સાથે અથડામણમાં વધુ એક જવાન શહીદ

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
અનંતનાગ : આંતકીઓ સાથે અથડામણમાં વધુ એક જવાન શહીદ

અનંતનાગ : આંતકીઓ સાથે અથડામણમાં વધુ એક જવાન શહીદ

‘I.N.D.I.A.’  5 રાજ્યોની વિધાનસભામાં પણ ચૂંટણી સાથે મળી લડી શકે છે

‘I.N.D.I.A.’ 5 રાજ્યોની વિધાનસભામાં પણ ચૂંટણી સાથે મળી લડી શકે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.