Wednesday, June 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITના દરોડા

આંબલી રોડ પર આવેલી ઓફિસલ સહિત 35થી 40 સ્થળોએ દરોડા

aaspassdaily by aaspassdaily
2023-09-21 11:43:49
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં ઈન્કમટેક્સના ઘણા લાંબા સમય પછી દરોડા પડ્યા છે. શહેરના જાણિતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે સ્વાતિ ગ્રુપ સાથે કનેક્શન ધરાવનાર જાણિતા કેમિકલ ગ્રુપ પર પણ ITના દરોડા પડ્યા છે. સ્વાતિ ગ્રુપના અશોક અગ્રવાલ, સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના આંબલી રોડ પર આવેલી સ્વાતિ ગ્રુપની મુખ્ય ઓફિસ સહિત 35થી 40 સ્થળો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. તો આ સ્પેશ્યલ ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને 100થી વધુ અધિકારીઓ ચુસ્ત બંદોબસ્ત સાથે જોડાયા છે.

Previous Post

કેનેડામાં ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુક્ખાની હત્યા

Next Post

10 વર્ષમાં ગુજરાતમાં 1.28 કરોડ મોબાઇલ યુઝર્સ વધ્યા

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
10 વર્ષમાં ગુજરાતમાં 1.28 કરોડ મોબાઇલ યુઝર્સ વધ્યા

10 વર્ષમાં ગુજરાતમાં 1.28 કરોડ મોબાઇલ યુઝર્સ વધ્યા

અકસ્માતમાં મૃત્યુ કે ઈજા થવા પર વળતરમાં રેલ્વેએ કર્યો 10 ગણો વધારો

અકસ્માતમાં મૃત્યુ કે ઈજા થવા પર વળતરમાં રેલ્વેએ કર્યો 10 ગણો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.