ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઈ)ના તાજેતરના રિપોર્ટ મુજબ ગુજરાતમાં 6.61 કરોડ લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે. જે દેશમાં આઠમા ક્રમે છે. આ મામલે દિલ્હી પ્રથમ છે અને રાજધાનીમાં વસતીથી અઢી ગણા મોબાઇલ ફોન ઉપયોગમાં લેવાઇ રહ્યા છે.
દેશનાં છ રાજ્યોમાં વસતી કરતાં વધુ મોબાઇલ ફોન વપરાશમાં છે. આ રાજ્યોમાં દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ, હિમાચલપ્રદેશ, પંજાબ, તમિલનાડુનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં વસતીથી અઢી ગણા મોબાઇલ વપરાશમાં
રાજ્ય વસતી મોબાઇલ
દિલ્હી 2.13 કરોડ 5.44 કરોડ
આંધ્ર 5.31 કરોડ 8.23 કરોડ
કેરળ 3.57 કરોડ 4.22 કરોડ
હિમાચલ 74 લાખ 87 લાખ
પંજાબ 3.07 કરોડ 3.52 કરોડ
તમિલનાડુ 7.68 કરોડ 7.69 કરોડ
કર્ણાટક 6.76 કરોડ 6.58 કરોડ
ગુજરાત 7.15 કરોડ 6.61 કરો


