Tuesday, July 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર 9 દિવસ અમેરિકાના પ્રવાસે

26 સપ્ટેમ્બરના રોજ UNGAના ઉચ્ચ સ્તરીય સત્રમાં વિદેશ મંત્રીનું સંબોધન

aaspassdaily by aaspassdaily
2023-09-23 10:31:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર નવ દિવસના યુએસ પ્રવાસ પર છે. તેઓ 26 સપ્ટેમ્બર સુધી ન્યૂયોર્કમાં રહેશે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 78મા સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.તેઓ ગ્લોબલ સાઉથ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કરતા ‘ઇન્ડિયા-યુએન ફોર ગ્લોબલ સાઉથઃ ડિલિવરીંગ ફોર ડેવલપમેન્ટ’નું આયોજન કરશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી આ મુલાકાત દરમિયાન વિવિધ બહુપક્ષીય અને દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે. વિદેશ મંત્રી યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને યુએન જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરશે.
વિદેશ મંત્રી 26 સપ્ટેમ્બરે 78મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરશે. UNGA) સત્ર પછી, વિદેશ મંત્રી યુએસ વાટાઘાટોકારો સાથે દ્વિપક્ષીય બેઠકો માટે 27 થી 30 સપ્ટેમ્બર સુધી વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેશે
આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર તેમના અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિંકન, યુએસ વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો, અમેરિકન બિઝનેસ લીડર્સ અને થિંક ટેન્ક સાથે ચર્ચા કરશે. ડૉ. જયશંકર આર્ટ ઑફ લિવિંગ દ્વારા આયોજિત ચોથા વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલને પણ સંબોધિત કરશે.

Previous Post

નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ, કેનેડા પાસે છે કૉલ રેકોર્ડિંગ : મીડિયા રિપોર્ટ્સમાં દાવો

Next Post

24 સપ્ટેમ્બરે નવ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી મોદી બતાવશે લીલી ઝંડી

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
24 સપ્ટેમ્બરે નવ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી  મોદી  બતાવશે લીલી ઝંડી

24 સપ્ટેમ્બરે નવ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી મોદી બતાવશે લીલી ઝંડી

પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદીઓ માટે સૌથી મોટું સુરક્ષિત આશ્રયસ્થાન – પાકિસ્તાનને જડબાતોડ જવાબ

પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદીઓ માટે સૌથી મોટું સુરક્ષિત આશ્રયસ્થાન - પાકિસ્તાનને જડબાતોડ જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.