Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચંદ્ર પર થશે સવાર : ચંદ્રયાન-3 માટે આજે મહત્વનો દિવસ

અંતરીક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં પહેલીવાર ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માટીનું પરિક્ષણ કર્યુ

aaspassdaily by aaspassdaily
2023-09-23 10:50:21
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચંદ્રયાન-3 માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હવે 16 દિવસના સ્લીપમોડ બાદ ISRO શુક્રવારે એટલે કે આજે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર એક્ટીવ કરવામાં આવશે. ચંદ્રપર સૂર્ય પ્રકાશ આવવાનો હોવાથી લેન્ડર અને રોવરની ઉપર આવેલ સોલર પેનલ ચાર્જ થવાની શક્યતાઓ છે.ISRO ના સંચાલક નીલેશ દેસાઇએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જો બધુ બરાબર રહેશે તો પ્રજ્ઞાન રોવર અને લેન્ડર એક્ટીવ થશે.
જો એવું થાય તો આપણને ચંદ્રના પૃષ્ઠભાગની વધુ જાણકારી મેળવવામાં સહાય મળશે. આનો ફાયદો ચંદ્રના સંશોધનને થશે.સૌર પેનલ સૂર્ય પ્રકાશથી ચાર્જ થઇ જશે એવી અપેક્ષા છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આ બંને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર છે. અહીં આજે સૂર્યના કિરણો આવશે સવાર જેવું વાતાવરણ થશે. તેથી રોવર અને લેન્ડરના સોલર પેનલ ચાર્જ થશે એવી આશા છે. રોવર અને લેન્ડર સાથે ફરી સંપર્ક કરવા ISRO સજ્જ છે.
નીલેશ દેસાઇએ વધુમાં કહ્યું કે, અમે લેન્ડર અને રોવર બંને સ્લીપમોડ પર રાખ્યા છે. ચંદ્ર પર રાત્રે તાપમાન 120-200 ડિગ્રી સેલ્સીયસ નીચે જશે એવી આશા હતી. ચંદ્ર પર સૂર્યોદય થવાથી અમને આશા છે કે, સોલર પેનલ અને અન્ય બાબતો 22મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ રીતે ચાર્જ થઇ જશે. તેથી અમે લેન્ડર અને રોવર બંને સક્રીય કરવાનો પ્રયાસ કરીશું.
ચંદ્રયાન-3 એ 23મી ઓગષ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડીગ કર્યું હતું. ISRO એ આપેલી જાણકારી મુજબ અંતરીક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં પહેલીવાર ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માટીનું પરિક્ષણ કર્યુ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર કોઇ દેશ સોફ્ટ લેન્ડીગ કરી શક્યું છે.

Previous Post

આજથી ખેલમહાકુંભનું રજિસ્ટ્રેશન થશે શરૂ

Next Post

દેશના 50 ઐતિહાસિક સ્મારકો ગાયબ- ‘કેગ’ના રિપોર્ટમાં ખુલાસો

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
દેશના 50 ઐતિહાસિક સ્મારકો ગાયબ-  ‘કેગ’ના રિપોર્ટમાં ખુલાસો

દેશના 50 ઐતિહાસિક સ્મારકો ગાયબ- ‘કેગ’ના રિપોર્ટમાં ખુલાસો

પહેલા POK ખાલી કરો, પછી વાત કરો: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

પહેલા POK ખાલી કરો, પછી વાત કરો: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.